મેથી ની ભાજી (Methi bhaji Shak Recipe in Gujarati)

Kajal Sodha @kajal_cookapad
#MW4
# methi bhaji
આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું શાક બરાબર ધોઈ ને સમારવું.
- 2
હવે એક તપેલીમાં તેલ મૂકી ગરમ થાય એટલે હીંગ મુકી ટામેટાં અને રીંગણ ઉમેરી બધા જ મસાલા નાખી મીક્સ કરવું.
- 3
હવે મેથીની ભાજી ઉમેરી મીક્સ કરી પાણી નાખી શાક ને ચડવા દો.
- 4
તૈયાર છે ભાજી રીંગણ નું શાક. આ શાક સાથે મેં રોટલો, ખીચડી, પાપડ, લીલી ચટણી, સંભારો, છાશ અને લીલા મરચાં સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
મેથી ભાજી હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)
ખૂબજ ઓછા સમયમાં અને બધાને ભાવે તેવી વાનગી છે.Methi ni bhaji ni winter special Reena parikh -
-
-
-
-
મેથી ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19#methi Nehal D Pathak -
મેથી નુ લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiમેથી નુ લોટ વાળું શાક (બડથલ) Shweta Khatsuriya -
-
-
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4#METHI NI BHAJI NU SHAK#COOKPADGUJARTI#cookpadIndia શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
મેથી ની ભાજી અને રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી રીંગણ નુ મિક્ષ શાક બાજરી ના રોટલા જોડે ખુબ ટેસ્ટી લાગેછે#MW4 Saurabh Shah -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)
#MW4આ ભાજી હું મારા સાસુ માપાસે શીખી છું.મારા સસરા ને બહુ જ ભાવે અને મેં બનાવી છે. તો ચાલો તમે લોકો પણ ટ્રાય કરો તમને લોકોને ભાવે છે કે નહિ અને મને જરૂર જરૂર થી જણાવજો. Varsha Monani -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
મેથી ની ભાજી નું લોટ વાળું શાક (Methi Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
અત્યારે શિયાળામાં ખૂબ જ મેથી આવે છે કેલ્શિયમ અને વિટામિન એથી ભરપૂર હોય છે મીનાક્ષી માન્ડલીયા -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14261452
ટિપ્પણીઓ (11)