પાલક સબ્જી (Palak Sabji recipe in Gujarati)

#MW4
શિયાળામાં તમામ લીલી ભાજી મળે છે. ત્યારે તંદુરસ્તીનો વિકલ્પ એવી પાલક ની ભાજી એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મેં પાલકની ભાજીમાં sweet corn એડ કરી અને શાક બનાવેલ છે.
પાલક સબ્જી (Palak Sabji recipe in Gujarati)
#MW4
શિયાળામાં તમામ લીલી ભાજી મળે છે. ત્યારે તંદુરસ્તીનો વિકલ્પ એવી પાલક ની ભાજી એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મેં પાલકની ભાજીમાં sweet corn એડ કરી અને શાક બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજીને ધોઈ અને ઉકળતા પાણીમાં બે મિનીટ માટે રાખી અને ઠંડા પાણીમાં કાઢી લેવી. ઠંડા પાણીમાંથી એક ચારણીમાં કાઢી અને તેની પૂરી બનાવી લેવી.
- 2
ટામેટાં ધોઈ અને તેની પેસ્ટ બનાવી લેવી. મકાઈના દાણા બાફી લેવા.
- 3
હવે એક ફ્રાઈંગ પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તથા હિંગ નાખો. જીરું તતડી જાય એટલે ટામેટાની પ્યુરી ઝીણા સમારેલા લીલા મરચાં નાખો. ધીમા તાપે તેને હલાવતા રહો. પાંચ મિનિટ બાદ તેમાં પાલકની પ્યુરી એડ કરો તથા મીઠું, લાલ મરચા પાઉડર અને ગરમ મસાલો એડ કરો.
- 4
ફરીથી ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ રાખ્યા બાદ તેમાં ઘી નાખો અને પછી બાફેલા sweet corn એડ કરો. ગેસ ઓફ કરી અને લીલા ધાણા sprinkle કરો. ગરમાગરમ સબ્જી પરાઠા સાથે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
આલુ પાલક નું શાક (Aaloo Palak Sabji Recipe In Gujarati)
#MW4#પાલકભાજી આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે. ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
પાલક પકોડા(palak pakoda Recipe in Gujarati)
#GA4#week2પાલક ની ભાજી માંથી શાક,જ્યુસ, નમકીન,પકોડા વગેરે બનાવી શકાય. મે બનાવ્યા છે પાલક પકોડા.વરસાદ ની સીઝન માં ગુજરાતીઓ ને સવારે અથવા સાંજે ચા સાથે ગરમાગરમ પકોડા મળી જાય તો મજા પડે. પાલક ના પકોડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છ.પાલક પકોડા મારા મને પણ બહુ ભાવે છે. Dimple prajapati -
ખટમીઠી હરીયાળી સબ્જી
#cookpad#cookpadindia#cookpadgujaratiફ્લાવર, ટામેટા, વટાણા નું મિક્સ શાક અને તેમાં પાલકની પ્યુરી તથા જામફળની મીઠી ચટણી નાખીને ખૂબ જ ટેસ્ટી, ખાટીમીઠી હરિયાળી સબ્જી બનાવી છે. ખટમીઠી હરીયાળી સબ્જી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
પાલક ભાજી નું શાક (Palak Sabji recipe in Gujarati)
#MW4પાલક ની ભાજી નું જ્યારે શાક બનાવવામા આવે ત્યારે લગભગ પનીર સાથે સંયોજન કરી ને જ બનાવાય છે.પરંતુ પાલક ના શાક મા દહીં અને ટામેટુ મીક્સ કરી ને શાક બનાવવામા આવે તો એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Neeta Gandhi -
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
આલુ પાલક (Aaloo Palak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે.ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
-
પાલક ની ભાજી(Palak Bhaji Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાકઆ શાક દાલ ની ગરજ સારે છે .પાલક ભાજી ફાયબર, વિટામીન્સ અને આર્યન થી ભરપુર છે Kiran Patelia -
લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)
શિયાળામાં પાલક પી ભાજી બહુ સરસ આવે છે તેનો લીલોછમ કલર જ આંખોને વળગી જાય તેવું હોય છે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે બાળકો પાલક ખાતા નથી એટલે આજે મેં પાલક પનીરની જગ્યાએ લસુની પાલક બનાવી છે ખરેખર લીલું લસણનો સ્વાદ અને લીલી પાલક થી આ રેસિપીને ચાર ચાંદ લાગી જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)
શિયાળામાં ખાસ મળતી પાલક અને કોર્ન બંને હેલ્થી હોવાથી અને આ રીતે આપવાથી બચ્ચા પણ આરામથી એન્જોય કરી શકે dr.Khushali Karia -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
ગલકા ઇન ગ્રેવી (Galka In Gravy Recipe In Gujarati)
#EB#week5#cookpadguj#cookpad#cookpadindiaગલકા નું શાક સામાન્ય રીતે દરેક ઘરમાં ઓછું બને છે. પણ ગલકા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તેને જો કંઈ નવીન રીતે બનાવવામાં આવે ઘરમાં સૌ હોંશે હોંશે ખાય છે. આજે મેં સૌની પસંદગીને ધ્યાનમાં રાખી ગલકાનુ ગ્રેવીવાળું ચટાકેદાર શાક બનાવેલ છે અને કોઈએ ગલકા નું શાક ના ભાવે એવી ફરિયાદ કરી નથી. Neeru Thakkar -
પાલક ની ભાજી (Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4 શિયાળા માં સૌથી વધુ ભાજી મળે જેમાં મેં પાલક ની ભાજી પસંદ કરી છે જે વિટામિન્સ અને મીનરલ્સ થી ભરપૂર છે. તેની સાથે વડી નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#MBR8#Week8Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#Spinach#Pulaoપાલક પુલાવ બનાવતી વખતે પાલકની પ્યુરીમાં જ આદુ અને મરચાં ક્રશ કરી લેવા. આ પુલાવ બનાવતી વખતે તેને હલાવતી વખતે ધ્યાન રાખવું પડે છે નહિતર ચોખાના નાના નાના દાણા બની જાય છે. Neeru Thakkar -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
આલુ પાલક (aloo palak recipe in gujarati)
#નોર્થઆલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે . Dolly Porecha -
બ્રોકોલી બ્રીંજલ સબ્જી (Broccoli Brinjal Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં પ્રોટીન કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ ,આર્યન, વિટામીન સી ,જેવા ભરપૂર પોષક તત્વો જોવા મળે છે બ્રોકોલી સલાડ, શાક કે સુપ બનાવી ઉપયોગમાં લઇ શકાય છે .વજન ઓછું કરવામાં ઉપયોગી છે. યાદશક્તિ પણ વધારે છે. તો ચાલો આજથી જ અઠવાડિયામાં એક વખત આપણા ભોજનમાં બ્રોકોલી ને સ્થાન આપીએ. Neeru Thakkar -
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
પાલક ભાજી નું શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાક શિયાળામાં બહુ બધી ભાજી આવતી હોય છે,દરેક ની અલગ અલગ વિવિધતા હોય છે,મે પાલક ની ભાજી નું શાક બનાવ્યું છે ,પાલક માં આયર્ન,વિટામિનB12,B6,B1મળી રહે છે એકના એક ગ્રેવી વાડા શાક કરતા આજે કંઇક નવું ભાજી વાળુ મિક્સ શાક બનાવ્યું છે. Sunita Ved -
-
કોલી ફ્લાવર સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaબજારમાં ગુલાબી કલરનું કોલી ફ્લાવર જોતાં જ મન મોહાઈ ગયું. જ્યારે સબ્જી બનાવીને ટેસ્ટ કર્યું ત્યારે ખબર પડી કે ટેસ્ટ,કલર, અને હેલ્ધી સબ્જી છે.તેમાં ફ્રેશ વટાણા મીક્સ કરી મસાલેદાર સબ્જી બનાવી. વળી બાળકો તો પીંક ફ્લાવર જોઈને જ ખુશ થઈ ગયા. Neeru Thakkar -
પાલક પોહા વડા
#cookpadindia#cookpadgujબાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા ત્યારે પાલકની વિવિધ વાનગીઓ બનાવીને તેમને પાલક ખવડાવીએ છીએ. Neeru Thakkar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Meghana N. Shah
More Recipes
ટિપ્પણીઓ (14)