પાલક પકોડા(palak pakoda Recipe in Gujarati)

Dimple prajapati @Dimple_Dishes
પાલક પકોડા(palak pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજીને ધોઇને ઝીણી સમારવી. અને બે ત્રણ વાર પાણીથી ધોઈ લેવી. ત્યારબાદ એક તપેલીમાં ચણાનો લોટ ચોખાનો લોટ પાલકની ભાજી, લીલા ધાણા, લીલા મરચા, આદુ ની પેસ્ટ, હળદર, ગરમ મસાલો,હીંગ, ખાવા નો સોડા, કાળા મરીનો પાઉડર, સ્વાદ અનુસાર મીઠું,૧ ચમચી તેલ અને પાણી રેડી ખીરું તૈયાર કરવું
- 2
હવે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે પકોડા ઉતારવા. મધ્યમ તાપે લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.
- 3
ગરમ પાલક પકોડા લીલી ચટણી અથવા કેચપ સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
પાલક પકોડા (Palak / spinach pakoda recipe in Gujarati)
પાલક પકોડા ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતા એક સ્વાદિષ્ટ પકોડા છે. બનવામાં પણ વાર નથી લાગતી જેથી કરીને એ સાંજના નાસ્તા માટેની એક ઉત્તમ રેસીપી છે.#સુપરશેફ3#પોસ્ટ4 spicequeen -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
શિયાળામાં લીલીછમ અને કૂંણી પાલકની ઘણી રેસીપી બનાવું પણ આજે પાલક પકોડા બનાવવાની ઈચ્છા થઈ ગઈ. Dr. Pushpa Dixit -
પાલક પકોડા(palak pakoda recipe in Gujarati)
#GA4#Week2Spinachપાલક પકોડા ,હા મેથી ના ગોટા જેવા જ લાગે છે,અને ખાવા માં પણ ટેસ્ટી અને હેલ્થી. Dharmista Anand -
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe in gujarati)
#GA4#Week6#chaatપાલક પકોડા ચાટ ખાવા માં બહુ જ મજા પડે છે જે બધા ને ભાવશે.બનાવવા મા ઝટપટ બની જાય છે અને પાલક નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.પાલક હેલ્થ માટે સારી છે.તો બાળકો પાલક નો ખાતા હોય તો એને પાલક પકોડા બનાવી આપવા થી એ લોકો ને મજા આવશે ને તેની સાથે પાલક પણ ખાશે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.....Komal Pandya
-
પાલકની ભાજીના પકોડા (Spinach Pakoda Recipe In Gujarati)
ચોમાસાની ઋતુમાં વરસાદ પડતો હોય ત્યારે ગરમ ભજીયાં, દાળવડા કે ગરમ ગોટા/ પકોડા ખાવાની મજા આવે.પાલકના પકોડા તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. Vibha Mahendra Champaneri -
પકોડા(Pakoda recipe in Gujarati)
આજે આપણે બનાવીશું મેથી ની ભાજી ના પકોડા જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. નાના તથા મોટા બધાને પકોડા ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે પકોડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week3 Nayana Pandya -
પકોડા(Pakoda Recipe in Gujarati)
અત્યારે શિયાળાની ઋતુમાં બધાં પ્રકારની ભાજી ખૂબજ સારી મળતી હોય છે. મેં અહીં પાલક-મેથીના પકોડા બનાવ્યા છે એમાં પાલકની ભાજી ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધી છે. મેથી વધારે લીધી છે. Vibha Mahendra Champaneri -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#PC#Paneer Recipesચોમાસામાં વરસતાં વરસાદ માં સાંજે ચા સાથે પનીર પકોડા ની મજા માણી. તમે પણ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
કોર્ન પકોડા (Corn Pakoda Recipe in Gujarati)
વરસાદ ની ઋતુ માં ઝરમર વરસાદ વરસતો હોય અને ગરમ ગરમ કોર્ન પકોડા ખાવા મળી જાય તો કેવી મોજ પડે..!!અને ચોમાસાની ઋતુમાં મકાઈ ખૂબ જ સરસ મળે છે..તો ચાલો કોર્ન પકોડા ની સાથે મોજ માણીએ..!!#સુપરશેફ૨#week2#માઇઇબુક#પોસ્ટ૨૮ Charmi Shah -
-
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
આ રેસિપી મને મારા સાસુ માઁ એ બનાવતા શીખવી છે. અમારા ફેમિલી મા તેમના હાથ ના બનેલા ભજીયા, ગોટા ખૂબ પ્રિય છે. આજે તેમની રેસિપી ફોલો કરીને પાલક પકોડા બનાવ્યા.. super tasty.#MA Rupal Bhavsar -
પાલક ખાંડવી(Palak Khandvi Recipe in Gujarati)
#trend2 #week2 ખાંડવી પણ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. તે પાતૂડી ના નામ થી પણ ઓળખાય છે.મેં હેલ્દી પાલક ખાંડવી બનાવી.જે ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dimple prajapati -
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
-
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો. Archana Parmar -
લીલી ડુંગળીના ભજીયા(Spring onion pakoda recipe in gujarati)
#GA4#Week11#ગ્રીનઓનિયનઆમ તો હવે શિયાળામાં મેથી ની ભાજી ખુબ મળતી હોય છે લીલું લસણ પાલક વગેરે ના ભજીયા બનાવતા હોય છે પણ મે આજે લીલી ડુંગળીના ભજીયા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે Dipti Patel -
પાલક ભજીયા (Palak Bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક#કોલ્હાપુર નું સ્ટ્રીટ ફૂડ છે. ઠંડી ની ઋતુ માં બજાર માં તાજી લીલી ભાજી ના ઢગલા હોય છે. અને આ ઋતુ માં ગરમ નાસ્તો બધાને ખાવો ગમે છે. લીલી ભાજી ના મુઠીયા, ઢોકળાં, થેપલા, ચીલા, પરાઠા, ભજીયા એવા ઘણા નાસ્તા બને છે . મે આજે કોલ્હાપુર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાલક ના ભજીયા બનાવ્યા છે . આ ભજીયા ખૂબ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. પાલક રોજના ભોજન માં લેવાથી હાડકા મજબૂત થાય છે. આંખ ની રોશની વધે છે. આ સિવાય પણ ઘણા ફાયદા થાય છે. Dipika Bhalla -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Meghana N. Shah -
મેગી પકોડા(Meggi Pakoda Recipe In Gujarati)
બાળકોના ફેવરિટ મેગી પકોડા ગરમાગરમ મેગી પકોડા ની મજા કંઇક અલગ હોય છે Kalyani Komal -
પાલક સબ્જી (Palak Sabji recipe in Gujarati)
#MW4શિયાળામાં તમામ લીલી ભાજી મળે છે. ત્યારે તંદુરસ્તીનો વિકલ્પ એવી પાલક ની ભાજી એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મેં પાલકની ભાજીમાં sweet corn એડ કરી અને શાક બનાવેલ છે. Neeru Thakkar -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
-
આલુ પકોડા (aalu pakoda recipe in gujarati)
#GA4#week3#pakoda#ટ્રેડિંગહમણાં વરસાદ ની સીઝન માં આલુ પકોડા બહું જ સરળ અને ઝડપી બની જાય છે.. અચાનક મહેમાન આવે ત્યારે ઝડપથી બની જાય છે..અને રસોડા માં હાજર સામગ્રી થી જ બની જાય છે.અને ટેસ્ટ માં પણ જોરદાર. એટલે બધા નાં પ્રિય છે.. Sunita Vaghela -
મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ3 વરસાદ પડતો હોય ત્યારે દરેકને એવું થાય કંઈક ગરમ ગરમ ખાઈ.ત્યારે ગરમ ગરમ પકોડા ખાવા ની કેટલી મજા આવે . એમાં પણ બધા પ્રકારના મિક્સ પકોડા કેટલી મજા આવે. ચાલો આપણે આજે મિક્સ પકોડા બનાવીએ. Kinjal Shah -
મેથીના ગોટા(ભજીયાં)(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીના ગોટા. શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમાગરમ મેથી ની ભાજી ના ગોટા ખાવાં ની મજા આવે છે. ભજીયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
પાલક પકોડા (Palak Pakoda Recipe in Gujarati)
#GA4#week9friedપાલક નો ઉપયોગ તમે નિયમિત રીતે કરતા હશેઅહી પાલક નો ઉપયોગ કરીને પકોડા બનાવ્યા છેજેને પાવ કે બ્રેડ સાથે મિક્સ કરીને કઢીમાં નાખીને અને ઉપરથી રતલામી સેવ અને લસણની ચટણી ઝીણી સમારી ને ડુંગળી સાથે ખાવાથી ખુબ સરસ લાગે છેમારા ઘરે તો અવારનવાર બને છે મિત્રો તમે પણ ટ્રાય કરશો ખુબ સરસ લાગે છે Rachana Shah -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3#trend2સન્ડે સવારે નાસ્તામાં ગરમ ગરમ પકોડા આખા પરિવારને ખૂબ જ ભાવે છે તો મેં મરચાના મગની દાળના અને મિક્સ પકોડા બનાવ્યા છે Sushma Shah -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707850
ટિપ્પણીઓ (15)