લસુની પાલક પનીર(Garlic Palak paneer Recipe in Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વડોદરા

પાલક પનીર તો એકદમ ફેમસ છે જ પણ જ્યારે પાલક લસણ અને ધાણા સાથે પેસ્ટ બને એની મજાજ કઈ ઓર છે

#MW4
#aanal_kitchen
#cookpadindia

લસુની પાલક પનીર(Garlic Palak paneer Recipe in Gujarati)

પાલક પનીર તો એકદમ ફેમસ છે જ પણ જ્યારે પાલક લસણ અને ધાણા સાથે પેસ્ટ બને એની મજાજ કઈ ઓર છે

#MW4
#aanal_kitchen
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. 1 કપપનીર ના ક્યૂબ
  2. 2પાલક ની ઝૂડી
  3. 2 ચમચીલસણ
  4. 1 ચમચીલીલું મરચું
  5. 1/2 કપસમારેલી ડુંગળી
  6. 1/2 કપફ્રેશ ક્રીમ
  7. 1/4 કપદૂધ
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક કઢાઈ માં પાણી ગરમ કરો. એમાં પાલક ઉમેરી 5-6 મિનિટ થવા દો. પાલક ને પાણી મા થી કાઢી. એકદમ ઠંડા પાણી માં નાખો.

  2. 2

    પાલક માં 1 ચમચી લસણ. લીલું મરચું ઉમેરી પેસ્ટ બનાવી લો. અને બાજુ પર રાખો

  3. 3

    એક પેન મા. તેલ ગરમ કરો. એમાં 1 ચમચી લસણ જીનું સમારી સતાડી લો 1 મિનિટ માટે. એમાં ડુંગળી ઉમેરી ધીમા તાપે બીજી 3-4 મિનિટ થવા દો

  4. 4

    એમાં પાલક ની પેસ્ટ. ક્રીમ. દૂધ અને મીઠુ ઉમેરી સારી રીતે હલાવી લો. બીજી 5-6 મિનિટ થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રેહવું

  5. 5

    પનીર ના ક્યૂબ ને તળી લો અને તરત ઠંડા પાણી માં ઉમેરો. એક પેન મા. 1-2 તેલ ગરમ કરો. એમાં જીરું નાખી સાંતળી લો. એમાં એક મરચું ઉમેરો

  6. 6

    તૈયાર કરેલ શાક ને સર્વ ઇંગ પ્લેટ માં કાઢો. ઉપર પનીર નાખી. તડકો ઉમેરી ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

Similar Recipes