લસુની પાલક પનીર (Lasuni Palak Paneer Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#GA4
#Week24
#GARLIC
લહસૂની પાલક પનીર ખાવાની મજા જ કંઈ ઓર છે. એના પર લસણ નો તડકો કરવા થી એનો આખો સ્વાદ બદલાઈ જાય છે.

લસુની પાલક પનીર (Lasuni Palak Paneer Recipe In Gujarati)

#GA4
#Week24
#GARLIC
લહસૂની પાલક પનીર ખાવાની મજા જ કંઈ ઓર છે. એના પર લસણ નો તડકો કરવા થી એનો આખો સ્વાદ બદલાઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિની
3 સર્વિંગ્સ
  1. ૨ કાંદો ઝીણો સમારેલો
  2. ૧ ટામેટું કાપેલું
  3. ૧ બાઉલ બ્લાંચ્ કરેલી પાલક ની પ્યુરી
  4. ૧ ટે. આદું લસણ મરચાં ની પેસ્ટ
  5. ૧ ટે. કાજુ માગજતરી ની પેસ્ટ
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. ૧ ચમચી કિચન કિંગ મસાલો
  8. ૧ ચમચી ધાણજીરૂ
  9. ચપટી કસૂરી મેથી
  10. ચપટી ઇલાયચી પાઉડર
  11. ૧ મોટી ચમચી
  12. ૧ મોટી ચમચી બટર
  13. ટુકડા પનીર ના
  14. ૧ મોટી ચમચી મલાઈ
  15. ચપટી જીરું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિની
  1. 1

    પેન માં તેલ બટર લઈ એમાં જીરું નાંખી કાંદો સતાડવો. આદું લસણ મરચાં ની પેસ્ટ નાખવી.થોડી વારે ટામેટું નાખી બધા મસાલા નાખી મિક્સ કરવું.પાલક ની પ્યુરી અને વ્હાઇટ પેસ્ટ નાખી થવા દેવુ.પનીર નાખી હલાવી ગેસ બંધ કરી દેવો.

  2. 2

    બીજા નાના પેન માં બટર ગરમ થવા દેવું. જીરું ૨ ચમચી ઝીણું સમારેલું લસણ નાખવું. થોડું બ્રાઉન થાય એટલે ૧ ચમચી લાલ મરચું પાઉડર અને ૨ આખા સૂકા મરચાં નો ઉપર તડકો કરી શાક પર તરત જ ઢાંકી દેવુ. એના થી એનો સ્વાદ એમાં ઉતરી જશે.

  3. 3

    રોટી,પરાઠા,અને રાઈસ સાથે ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes