કોબી નો સંભારો

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. 1મોટું બાઉલ સમારેલી કોબી
  2. લીલાં મરચાં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 11/2ચમચી હળદર
  5. તેલ વઘાર માટે
  6. રાઈ જીરુ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક પેન માં ૧/૨ ટેબલ ચમચી તેલ ગરમ કરવા મૂકો

  2. 2

    પછી તેમાં રાઈ જીરું ઉમેરો..અનેપછી હળદર નાખો

  3. 3

    અને તેલ થઈ ગયા પછી.તેમાં કોબી મરચા અને મીઠું મિક્સ કરી પ્રોપર મિક્સ કરો એને ગેસ પરથી ઉતારીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes