કોબીનું શાક(Cabbage Sabji Recipe In Gujarati)

Archana Shah @cook_18585554
કોબીનું શાક(Cabbage Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તાવડીમાં એક ચમચી તેલ મૂકો તેમાં રાઈ મૂકવી હિંગ નાંખવી રાયકા ચડે એટલે કોબી અને બટાકા નાખવા હલાવો ત્યારબાદ તેમાં મીઠું અને હળદર ઉમેરવા તેને બરાબર હલાવો હવે તેમાં થોડું પાણી ઉમેરી તેને ચડવા માટે મૂકો ચડવા દેવું,
- 2
વચ્ચે શાકને હલાવવું ત્યારબાદ તેમાં મીઠું અને મરચું ઉમેરવું પછી તેમાં ખાંડ ઉમેરવી હવે તેને હલાવતા રહેવું અને કોરુ થવા દેવું.તૈયાર છે કોબી બટાકાનું શાક. ગરમ ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)
#GA4#Week14#Cabbage Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
કોબીનું શાક(Cabbage Shak Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage કોબી ના સંભારા ની જેમ કોબીનું શાક પણ ઝડપથી બની જાય છે તેમ જ સ્વાદિષ્ટ પણ લાગે છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
કોબી નું શાક(Cabbage Sabji Recipe in Gujarati)
#GA4#Week14કોબી. Post1કોબી ના શાક માં બટાકા,લીલા વટાણા અને ટામેટા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
કેરટ કેબીજ પૅનકૅક્સ(CARROT CABBAGE pencake recipe in Gujarati)
#GA4#week14#carrot#cabbage Sweetu Gudhka -
-
-
-
-
-
-
સેવ ટામેટાં કોબી સબ્જી (Sev Tomato Cabbage Sabji Recipe In Gujarati)
#GA4#Week14#cabbage Niral Sindhavad -
-
-
-
-
-
કોબી વટાણા નુ શાક.(Cabbage Peas sabji Recipe in Gujarati)
#GA4#Week14#Post 1#Cabbage sabji આપણા ગુજરાતીના ઘરમાં કોબીનું શાક કોઈને ન ગમતું એવું બને જ નહીં એમાં દાળ ભાત સાથે આ શાક બહુ ફાઇન લાગે છે,એમા વટાણા મિક્સ કરી કોબી વટાણા નું શાક મે બનાવ્યું છે Payal Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14443452
ટિપ્પણીઓ