બરી ( Bari Recipe in Gujarati

Varsha Monani
Varsha Monani @jiya2015

બરઈ કચ્છમાં તો ખૂબ જ પ્રખ્યાત છે. ગાય જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેનો પહેલો છે દૂધ આવે છે તે દૂધમાંથી બનાવવામાં આવે છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

બરી ( Bari Recipe in Gujarati

2 કમેન્ટ્સ કરેલ છે

બરઈ કચ્છમાં તો ખૂબ જ પ્રખ્યાત છે. ગાય જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેનો પહેલો છે દૂધ આવે છે તે દૂધમાંથી બનાવવામાં આવે છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
5 સર્વિંગ્સ
  1. લીટર દૂધ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. થોડી ઇલાયચીના દાણા પીસેલા

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધમાં ખાંડ ઉમેરી તેને હલાવો અને એક ક્રિયા માં પાણી મુકો તેના પર એક થાળી મૂકી તેના પર દૂધ નાખી દો.

  2. 2

    ઢોકળાની જેમ તેને 20 મિનિટ માટે ચઢવા દો ચડી ગયા બાદ તેને નીચે ઉતારી બે-ચાર મિનિટ માટે ઠંડુ કરવા દો ત્યારબાદ તેમાં કાપા કરી ચારે કિનારીથી તેને કાઢી અને તેને સર્વિંગ પ્લેટમાં કાઢો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes