સ્ટ્રોબેરી મોકટેઇલ (Strawberry Mocktail Recipe in Gujarati)

Swati Sheth @swatisheth74
સ્ટ્રોબેરી મોકટેઇલ (Strawberry Mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટ્રોબરી અને ફુદીના ના પાન ને મુદેલિંગ,(મિક્સ) કરો.
- 2
ગ્લાસ ઉપર લીંબુ નો રસ લગાવી મીઠું લગાવી ગ્લાસ રેડી કરો
- 3
ત્યાર બાદ બધી સામગ્રી ગ્લાસ માં મિક્સ કરો. પછી ક્રશ કરેલા સ્ટ્રોબેરી ના પલ્પ ને એડ કરો.ઉપર થી સાદી સોડા નાખી. મોઇતો રેડી ટુ સર્વ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
-
-
-
મલબેરી-સ્ટ્રોબેરી મોકટેલ(Mulberry-Strawberry Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktail મોકટેલ એટલે ફ્રૂટ જ્યુસ અને સોડા નું મિક્ષચર. જે નોન આલ્કોહોલ ડ્રિન્ક તરીકે પણ ઓળખાય છે. તેનો ટેસ્ટ ગળ્યો હોય છે. મેં ગોળ માંથી સોસ બનાવ્યો છે.સ્વાદ માં સરસ લાગે છે. જે ખૂબજ હેલ્ધી બને છે. Bina Mithani -
-
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
-
દ્રાક્ષ કીવી mocktail (grapes kiwi mocktail recipe in Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Hetal Vithlani -
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
-
-
સ્ટ્રોબેરી મોકટેલ (Strawberry Mocktail Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week 17#mocktail Rajni Sanghavi -
-
-
-
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
-
-
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
-
ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#mocktail#orangemocktail Sneha kitchen -
-
-
તરબૂચ અને સ્ટ્રોબેરી નુ મોકટેલ (Watermelon Strawberry Mocktail Recipe In Gujarati)
#GA4#Week17 jayshree Parekh -
કાકડી-લીંબુ નું મોકટેલ(Lemon Cucumber Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#Mocktail Dimpal savaniya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14355759
ટિપ્પણીઓ (7)