સ્ટ્રોબેરી અને ડ્રેગન ફ્રુટ જ્યુસ (Strawberry Dragon fruit juice Recipe In Gujarati)

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
406.ઓશવાળ હાઈટ.જામનગર.
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 લોકો માટે
  1. 18 નંગસ્ટ્રોબેરી
  2. ડ્રેગન ફ્રુટ 3 નંગ નાના
  3. 1 ટેબલ સ્પૂનખાંડ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    બધી સામગ્રીઓ લો.16 સ્ટ્રોબેરી ના પીસ કરો. ડ્રેગન ફ્રુટ ની છાલ ને કાઢીને પીસ કરો.

  2. 2

    મિક્સર જાર મા બન્ને ફ્રુટ ના પીસ, મીઠુ,ખાંડ,લીંબુનો રસ તથા પાણી ઉમેરી ને જાર મા એકદમ ક્રશ કરો.

  3. 3

    સર્વ કરો.મનગમતી રીતે સજાવો.તય્યાર છે ખૂબજ હેલ્થી જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
પર
406.ઓશવાળ હાઈટ.જામનગર.
રસોઇ ઍ એક કલા છે.ઍ મારા માટે એક પડકાર છે.રસોઇ નો સ્વાદ,સોડમ,રંગ ઍ શ્રેષ્ઠતમ બને ઍ મારૂ લક્ષ્ય છે.ઘર માં દરેક વ્યક્તિ ની રુચિ અનુસાર ની વાનગીઓ બનાવી ઍ મારો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes