#ccc
1બોલ માં મેંદો, કોકો પાઉડર, દરેલી ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, દૂધ, બટર, મલાઈ, વિનેગર, વેનીલા ઇસ્સેન્સ મિક્સ કરી લો..... અને 5 મિનિટ માટે માઇક્રોવેવ માં મૂકી દો..... ઇન્સ્ટન્ટ કેક તૈયાર છે....
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)