કચ્ચરીયુ(Kachariyu Recipe in Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik
શેર કરો

ઘટકો

20 મિનિટ માટે
4 વ્યક્તિ માટે
  1. 1 કપસફેદ તલ
  2. 1 કપગોળ
  3. 1 કપખજૂર બી કાઢેલા
  4. 1 કપસૂકા ટોપરાની છીણ
  5. 1/4 કપડ્રાયફ્રુટ ટુકડા
  6. 1/4 કપમતગણતરી ના બીજ અને ખસખસ
  7. 1/4 કપતલનું તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ માટે
  1. 1

    સૌથી પહેલાં તલને શેકી લો.પછી તેને મિક્સરમાં ક્રશ કરો. પૂરેપૂરા ક્રશ કરવા નહીં.

  2. 2

    હવે તેમાં ગોળ નાખીને કૃશ કરો.પછી તેમાં ખજૂર અને ટોપરા ની છીણ નાખીને કૃશ કરો.

  3. 3

    હવે તેમાં કાજુ, બદામ, ખસખસ, મગજતરી ના બી અને તલનું તેલ નાખીને બરાબર મિક્ષ કરી ફરી કૃશ કરો.

    ૨થી ૩ વાર મિક્સર ચલાવતા રહો.બધું બરાબર મિક્ષ થઈ જાય ત્યારે એક બાઉલમાં કાઢી. હાથની મદદથી મસળીને ડબ્બામાં લઈ લો.

  4. 4

    ઉપર થી કાજુ, બદામ, ટોપરા ની છીણ, મગજતરી ના બી લગાવો.તૈયાર છે કચ્ચરિયુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Colours of Food by Heena Nayak
પર
પરંપરાગત અને આધુનિક રસોઈ બનાવવી અને ફ્યુઝન કરવુ ખૂબજ પસંદ છે.
વધુ વાંચો

Similar Recipes