રાજગરાના લાડુ (rajgira ladoo Recipe in Gujarati)

#GA4
#week15
#jaggery
#amaranthus
#cookpadindia
#cookpadgujrati
રાજગરાનો સમાવેશ ફરાળમાં વપરાતા ઘટકોમાં થાય છે. પરંતુ રાજગરામાંથી બનતી વાનગી દરેકને ભાવે છે. રાજગરાના લાડુ ઉત્તરાયણમાં પણ છત પર પતંગ ઉડાડતા ખાવાની મજા આવે છે.
રાજગરાના લાડુ (rajgira ladoo Recipe in Gujarati)
#GA4
#week15
#jaggery
#amaranthus
#cookpadindia
#cookpadgujrati
રાજગરાનો સમાવેશ ફરાળમાં વપરાતા ઘટકોમાં થાય છે. પરંતુ રાજગરામાંથી બનતી વાનગી દરેકને ભાવે છે. રાજગરાના લાડુ ઉત્તરાયણમાં પણ છત પર પતંગ ઉડાડતા ખાવાની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક હેવી બોટમ કઢાઇને ગરમ કરી તેમાં એક ચમચી રાજગરો નાંખી ધાણી ફોડી લેવી. બધા રાજગરામાંથી આ રીતે થોડી થોડી કરી ધાણી ફોડી લેવી.ધાણી ફોડતી વખતે ઢાંકણ ઢાંકવું ખાસ જરૂરી છે.
- 2
હવે મોટી કઢાઇ ગરમ કરવા મૂકી ગોળ અને ઘી ઉમેરવા. ગોળ થોડો ફૂલે એટલે સ્ટવ ઓફ કરી રાજગરાના ધાણી મિક્સ કરવી. ગોળની પાઇ કડક નથી લેવાની. ઘી તમે વધારે લઇ શકો છો.
- 3
ઘી વાળા હાથ કરીને બધા લાડુ વાળી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ રાજગરાના લાડુ (Til Rajgira Ladoo Recipe In Gujarati)
#MS#post2#cookpadindia#cookpadgujratiસામાન્ય રીતે તલ ના લાડુ ખાવા માં કડક લાગે છે પણ જો એમાં રાજગરો મિક્સ કરી તો થોડા ક્રંચી અને સોફ્ટ થાય છે . Keshma Raichura -
-
મમરા ના લાડુ (Mamra na Ladoo Recipe In Gujarati)
#GA4#WEEK14#LADOOશિયાળો આવે અને ઉતરાણ નજીક હોય એટલે લાડુ નામ સાંભળતા જ મમરાના લાડુ યાદ આવે. બધાને મમરાના લાડુ ખૂબ જ ભાવે.... Hetal Vithlani -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week15#Jaggeryદાળિયા ની દાળ ના લાડુ શિયાળા મા ખાવાની ખૂબ જ મજા પડે છે.આમ પણ શિયાળા મા ગોળ ની વસ્તુ સૌ લોકો ને ભાવતી હોય છે...Komal Pandya
-
દાળિયા ના લાડુ
#GA4#Week15#cookpad#cookpadindia#cookpadgujarati#december2020Jaggeryખૂબ હેલ્ધી અને બધાને ભાવે તેવા દાળિયા ના લાડુ. Dhara Lakhataria Parekh -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#week14ચૂરમા ના લાડુચૂરમા ના લાડુ બધા ના ઘર માં બનતા હોય છે.બનાવવાની રીત બધા ની અલગ - અલગ હોય છે. ગુજરાત માં ગણપતિ ઉત્સવ, હનુમાન જ્યંતી,જેવા પ્રસઁગોપાત લાડુ બનાવવામાં આવે છે.પિતૃકાર્ય માં પણ લાડુ બને છે.મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે. જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવું છું Jigna Shukla -
સાથવો ના લાડુ (sathvo ladoo recipe in gujarati)
#GA4#week14સાથવો એ ગુજરાત માં વર્ષો પહેલાં હોળી ના તહેવાર માં બનતા લાડુ ની વાનગી છે. પેહલા ના વખત માં આપણા દાદી, નાની આ લાડુ હોળી દહન વખતે ખજૂર, ધાની સાથે આ લાડુ પ્રસાદ માટે બનાવતા હતા. ફાગણ માસ માં ઋતુ સંધી સમયે કફ ની વૃદ્ધિ થતી હોવાથી આ લાડુ ચણા, ગોળ અને જુવાર માંથી બનતા હોવાથી ખાવાથી કફ દૂર થાય છે.. આ authentic વાનગી મે અહી હાથ ની ઘંટી માં તેનો લોટ દડી ને બનાવી છે. Neeti Patel -
શીંગદાણા ના લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)
શીંગદાણા ના લાડુ ની રેસીપી હું મારી મમ્મી પાસે અને મારી સાસુ બંને પાસેથી શીખી. શીંગદાણા ના લાડુ ની રેસીપી હું મારી મમ્મી અને મારા સાસુ ને dedicate કરું છું. આ લાડુ મને પણ બહુજ ભાવે છે. આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#MA Nayana Pandya -
-
સુંઠ અને ગોળ ના લાડુ.
#GA4#Week15#jaggery#post1અત્યારે શિયાળો ચાલે છે અને એમાં કોરોના મા આ લાડુ ખાવા ખૂબ ફાયદાકારક છે,, રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે અને શરદી અને ઉધરસમાં પણ આ laddu ખાવાથી બહુ ફાયદો થાય છે.. Payal Desai -
-
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉતરાયણ જેમ નજીક આવે તેમ તલની ચીકી, તલના લાડુ બનાવીએ છીએ. તલ અને ગોળ ખૂબ જ પૌષ્ટિક છે. જેથી તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
-
-
-
-
મમરાના લાડુ (Mamra ladoo recipe in Gujarati)
#GA4#week14#ladoo નાના-મોટા સૌને ભાવે તેવા મમરાના લાડુ બનાવવા ખુબ જ ઇઝી છે અને સાથે તે ઝડપથી બની પણ જાય છે.મમરાના લાડુ બનાવવા માટે સફેદ મમરા અને ગોળ એમ બે જ વસ્તુ ની જરૂર પડે છે. શિયાળાની સિઝનમા મમરાના લાડુ સરસ બને છે. Asmita Rupani -
રાજીગરાની ધાણી લાડુ
સંક્રાંતિમાં અલગ અલગ જાતની ચીક્કી અને લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે. રાજગરાની ધાણી માંથી શીરો, ખીર અલગ અલગ આઈટમ બનાવવામાં આવે છે મે આજે હલકા ફુલકા રાજગરાની ધાણી ના લાડુ બનાવેલા છે.#સંક્રાંતિ#ઇબુક૧#૧૪ Bansi Kotecha -
લાડુ (Ladoo Recipe in Gujarati)
શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરી ના લાડુ ખાવાની મજા પડે.#GA4#week14 Hiral Brahmbhatt -
-
ભાખરી ના લાડુ(Bhakhri Ladoo Recipe in Gujarati)
ઘી ગોળ ભાખરી જેને ભાવે એને આ લાડુ અચૂક ભાવતા હોય છે. જ્યારે નાના હતા ત્યારે મમ્મી ભાખરી વધી હોઈ એમાં થી આ લાડુ બનાવતા. આજે મે પણ બનાવ્યા.#GA4#Week15#Jaggery Shreya Desai -
ચુરમા ના ગોળ વાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
કાઠીયાવાડ માં કોઈ મહેમાન આવે ત્યારે ચુરમાના લાડુ જ બનતા હોય છે. અમારા ઘરમાં બધાને ગોળ વાળા લાડુ બહુ ભાવે છે.ગરમ ગરમ લાડુ 😋 ખાવાની મજા આવે છે. Sonal Modha -
-
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggeryહેલ્લો ફ્રેન્ડ કેમ છો તમે બધા!!!!આશા છે તમે બધા મજામાં હશો......હાલમાં નવા ગોળની સીઝન ચાલુ થઈ છે..... તો અહીં મેં Week 15 માટે ગોળ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. એ આજે અહીં ફટાફટ બની જાય એવા ભાખરી નો ઉપયોગ કરીને એકદમ ઓછી સામગ્રીઓ વડે ગોળના લાડુ બનાવ્યા છે. આ લાડુ મારા દીકરાને બહુ ભાવે છે. જ્યારે પણ ભાખરી બનાવું છું ત્યારે મારી પાસે આ લાડુ બનાવડાવે છે. Dhruti Ankur Naik -
-
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (45)