કપકેક(Cupcake Recipe In Gujarati)

Urvi Shethia @cook_urvi1490s
ક્રિસમસ ની ઉજવણી કરીએ ડિઝર્ટ વડે... રેડ વેલ્વેટ કપ કેક પર ક્રિસમસ વ્રેથની ડિઝાઈન સંગે..
કપકેક(Cupcake Recipe In Gujarati)
ક્રિસમસ ની ઉજવણી કરીએ ડિઝર્ટ વડે... રેડ વેલ્વેટ કપ કેક પર ક્રિસમસ વ્રેથની ડિઝાઈન સંગે..
રાંધવાની સૂચનાઓ
- 1
કેક મિક્સમાં રેડ કલર, બટર, પાણી ઉમેરી બેટર બનાવો.
- 2
રેતી પાથરેલ તવા પર 1/2 બેટર ભરેલ કપકેક મોલ્ડ મુકી તવાને ઢાંકી દો અને 15 મિનિટ માટે મિડીયમ તાપે રાંધો.
- 3
પેનમાં 1/2 કપ દૂધ ગરમ કરવા મુકી, બાકીના દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરો.
- 4
કસ્ટર્ડ મિક્સ દૂધ, સાકર, બટર પેનમાં ઉમેરી કસ્ટર્ડ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવો.
- 5
1/4 કસ્ટર્ડ પેનમાં રાખી બાકીના કસ્ટર્ડમાં ગ્રીન કલર ઉમેરો.
- 6
ઠંડા કપકેક પર પહેલા યેલો કસ્ટર્ડ પાથરો પછી ગ્રીન કસ્ટર્ડ થી રીંગ ની ડિઝાઈન બનાવી સ્પ્રીંકલર્સથી સજાવો એટલે તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#RC3#RED આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે. Vaishali Vora -
રેડ વેલ્વેટ કપ કેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#Valentinedayspecial#Cookpadguj#Cookpadind રેડ વેલ્વેટ કપ કેક એન્ડ કેક Rashmi Adhvaryu -
રેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક (Red Velvet Pastry Cake Recipe In Gujarati)
#RC3#લાલ રેસિપીરેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક Deepa Patel -
કેન્ડી (Candy Recipe in Gujarati)
#CCC#christmasક્રિસમસ માં કેક તો બનતી જ હોય છે પણ મે અહીં કેક ને ચોકલેટ કવર કરી પોપસિકલ માઉલ્ડ માં ગોઠવી કેક સિકલ બનાવ્યાં છે... જે બાળકો ને ખાવાની મોજ પડી જશે. Neeti Patel -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujratiBaking recipe 📟Red velvet cake🎂આજે મેં રેડ વેલ્વેટ ફ્લેવર ની કેક બનાવી છે, ખુબ જ સરસ ને ટેસ્ટી બને છે, કેક તો બધા ની ફવોરિટ 😋 🎂,🍰 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#CDY#childrensday#cookpadindia#cookpadgujaratiસરળ એગલેસ રીડ રેડ વેલ્વેટ કપકેક ભેજવાળી, નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તેઓ બનાવવા માટે સુપર સરળ છે. Sneha Patel -
જુવાર ચોકલેટ સ્પોન્જ કપકેક (Jowar Chocolate Sponge Cupcake Recipe In Gujarati)
#LB24 જુને મારી દિકરી ની બર્થડે હતી. એને એની બેસ્ટ ફ્રેંડઝ માટે લંચ બોકસ માં કપ કેક લઈ જવી હતી. તો મેં એની ફ્રેંડઝ અને એના માટે જુવાર ચોકલેટ સ્પોન્જ કપ કેક બનાવ્યા. એમને બહુ જ ભાવ્યા.જુવાર ની કેક ગ્લુટન ફ્રી છે અને બહુજ હેલ્થી છે. જુવાર નો લોટ પ્રોટિન થી ભરપુર છે. Bina Samir Telivala -
-
કેક સિકલ (cakesicle recipe in gujarati)
#CCCક્રિસમસ એ સેલિબ્રેશન નું પર્વ છે. ક્રિસમસ ની ઉજવણી માં કેક, કુકીઝ,ટોફી, ચોકલેટ નો ઉપયોગ થાય છે. તો આજે જ્યારે ક્રિસમસ નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે તો મેં પણ કુકપેડ સાથે ક્રિસમસ સેલિબ્રેશન માં સહભાગી બનવા બનાવી કેક સિકલ. Harita Mendha -
ઓરેન્જ કપકેક(Orange cupcake recipe in Gujarati)
#CoolpadTurns4*આજે મેં ઓરેન્જ ચોકલેટ કપકેક બનાવી છે.બાળકો ઓરેન્જ ખાતા નથી પણ ચોકલેટ ફ્લેવર્સ ઉમેરી બાળકો ની ફેવરિટ બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
-
-
-
ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)
ક્રિસમસ આવી રહ્યું છે તો ક્રિસમસ સ્પેશ્યલ પ્લમ કેક બનાવવી જોઈએ ને#CCC Nidhi Jay Vinda -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
મીરર ગ્લેઝ સ્ટ્રોબેરી કેક (Mirror Glaze Strawberry Cake Recipe in Gujarati)
#GA4#week22#post2#egglesscake#મીરર_ગ્લેઝ_સ્ટ્રોબેરી_કેક ( Mirror Glaze Strawberry 🍓 Cake Recipe in Gujarati ) કેક ઘણી બધી પ્રકાર ની બનતી હોય છે. આજે મે વેલેન્ટાઈન સ્પેશિયલ હાર્ટ કેક બનાવી છે. જે એકદમ યમ્મી બની હતી. મે આ ટાઇપ ની વ્હિપ્પડ ક્રીમવાળી કેક પહેલી વાર જ બનાવી. પરંતુ મારા ધાર્યા કરતાં પણ કેક ખૂબ જ યમ્મી અને દેખાવે પણ સરસ બની હતી. Daxa Parmar -
રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
#GA4#Week2#Pancakeરેડ વેલ્વેટ કેક બનાવી શકાય, કપકેક બનાવી શકાય અને પેનકેક પણ બનાવી શકાય. રેડ વેલ્વેટ નો કલર જ એટલો આકર્ષક હોય છે કે તેને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. અહીંયા મેં એકદમ ઈઝી રીતે રેડ વેલ્વેટ પેનકેક બનાવી છે. Asmita Rupani -
કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે. Avani Suba -
બિસ્કોફ કપકેક (Biscoff Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Baking#Post 3#Biscoff cupcake Vandana Darji -
કુકીઝ, ડોનટ્સ, કપ કેક્સ (cookies, donuts, Cup cakes recipe in Gujarati)
#CCC જ્યારે સેલીબ્રેશનની વાત થાય તો એક સ્વીટથી મન ના ભરાય. Sonal Suva -
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
-
સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
#GA4#WEEK15#Post2બાળકો ની ફેવરિટ એવી સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક મે આજે બનાવી છે જે મારા બાળકો ની ફેવરિટ છે. Vaishali Vora -
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
#mrરોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે. Bhavisha Hirapara -
કેરેમલાઈસ કસ્ટર્ડ પુડિંગ(caramelized custard pudding Recipe In Gujarati)
#CCCક્રિસમસ આવે એટલે કેક ,પેસ્ટ્રી પુડિંગ ચોકલેટ્સ બધા લોકો પસંદ કરે નવું વરસ આવવાની ખુશી Manisha Hathi -
ડેટ્સ એન્ડ વોલનટ કપકેક(Dates Walnut cupcake recipe in gujarati)
#CCC#cookpadindia#cookpadgujarati Payal Mehta -
સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
#GA4 #week14#wheat cakeમારા દીકરા ના જન્મદિવસ પર ઘઉં ની ચોકલેટ પાઈનેપલ કેક. હેલ્ધી અને ડીલીશ્યસ. Avani Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14286882
ટિપ્પણીઓ (4)