રસ મલાઈ ચોકલેટ (Ras Malai Chocolate Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#DFT
સુહાનીબહેન સાથે zoom Live બનાવી હતી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં સ્ટેન્ડ મૂકી કાચના બાઉલમાં ચોકલેટ ઉકળવા મૂકો
- 2
ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર ડ્રાયફ્રુટ નાંખી બરાબર મિક્સ કરી લો અને ચોકલેટ મોલ્ડ માં ભરી લો ત્યારબાદ ઉપરથી ક્રેકર્સ અને જેમ્સ થી સજાવટ કરો અને ફ્રીઝરમાં પાંચથી સાત મિનિટ માટે સેટ કરવા મૂકો ત્યારબાદ તેને અનમોલ્ડ કરી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી દિવાળીમાં ખાવા માટે રસ મલાઈ ચોકલેટ બનીને તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
-
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
કાલે zoom Live Mirvan વિનાયક સાથે 5'th birthday celebrate હોટ ચોકલેટ બનાવી હતી ખૂબ જ ટેસ્ટી બની હતી. 🎂🥳🥳🎉🎉 Falguni Shah -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
આ રેસિપી મેં facebook live બનાવી હતીખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
કાલે zoom live per Manisha hathi સાથે આ રેસિપી બનાવી હતી બહુ મસ્ત અને હેલ્ધી બની હતી😋 Falguni Shah -
-
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
રસમલાઈ બાર(Ras Malai Bar Recipe in Gujarati)
દિવાળી પર બજારમાંથી મોંઘી મીઠાઈ ખરીદીએ છીએ હવે એવી બજાર જેવી મીઠાઈ ઘરે બનાવો અને ઘરના ને ખુશ કરો.#GA4#week8#milk#Cook Book#દિવાળી Rajni Sanghavi -
ઇન્સ્ટન્ટ મલાઈ (Instant Ras malai Recipe In Gujarati)
#ઈસ્ટ રસ મલાઈ વેસ્ટ બેંગાલ ની રેસીપી છે મારી દીકરીને બહુ જ ભાવે છે માટે હું પણ બનાવું છું Jayshree Gohel -
ડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ (Dryfruiat Khajoor Chocolate ladu Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around The WOrld Cchallenge Week#Sweet recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ ખૂબ જ પૌષ્ટિક હેલ્ધી અને એનર્જી યુક્ત એક લાડુનો ઉપયોગ કરવાથી શરીરની સ્ટેમિના શક્તિ જળવાઈ રહે છે તંદુરસ્તી માટેનો આ એક ઉત્તમ ઉપાય છે Ramaben Joshi -
ચોકલેટ ટ્રફલ (Chocolate Truffle Recipe In Gujarati)
#CCC#christmas special#choclate truffle Heejal Pandya -
અંગુર રસ મલાઈ (Angoor Ras Malai Recipe In Guajarati)
રસગુલલા તો બનાવી અને પણ મે આજે તેમાથી કંઈ ક નવુ કરી ને રસમલાઈ બનાવી છે. Chandni Dave -
ડ્રાયફ્રુટ ચોકલેટ શેઇક વીથ આઈસક્રીમ(Dry Fruit Chocolate Shake With Ice Cream Recipe In
આ રેસિપી એટલી સરસ છે અને ફટાફટ બની જાય છે. અને તે ઉનાળાની ઋતુમાં બહુ જ મજા આવે છે. Monils_2612 -
-
-
-
ચોકલેટ (Chocolate recipe in Gujarati)
#WCD##7 જુલાઈ#માઇઇબુક#પોસ્ટ ૭#ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે. સૌની મનપસંદ છે. નીલમ પટેલ (Neelam Patel) -
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#GA4 #Week10 Bhagwati Ravi Shivlani -
-
-
રસ મલાઈ(Ras Malai Recipe in Gujarati)
#goldenapron3#week23#vrat#માઇઇબુક#પોસ્ટ18#વિક્મીલ૨ મૅ આ રસ મલાઈ મા કસ્ટર પાઉડર કે ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો માટૅ ઉપવાસ મા પણ ખાઈ સકાય છે. Manisha Desai -
લાપસ (Lapas Recipe In Gujarati)
કાલે zoom Live per મનીષા હાથી સાથે આ રેસિપી બનાવી હતી બહુ મસ્ત બની હતી 😋 Falguni Shah -
-
-
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
#DTR#cookpadgujrati#cookpadindia Payal Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15656232
ટિપ્પણીઓ