સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
બે લોકો માટે
  1. 200 ગ્રામસ્ટ્રોબેરી
  2. જરુર મુજબ ખાંડ
  3. જરુર મુજબ ડ્રાયફ્રુટ
  4. 2 મોટી ચમચીકીવી ફ્લેવર આઈસ્ક્રીમ
  5. 1 ગ્લાસદૂધ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    પહેલા સ્ટ્રોબેરી ના મીડિયમ કટકા કરી લેશુ. ડ્રાયફ્રુટ નાપણ કટકા કરશુ.હવે મિક્સર માં મિલ્ક, ખાંડ અને સ્ટ્રોબેરી નાખી ને શેક બનાવશુ.

  2. 2

    તેને એક ગ્લાસ માં કાઢો. પછી તેમાં એક ચમચી કીવી ફ્લેવર આઈસ્ક્રીમ નાંખીશુ. સાથે નાના પીસ સ્ટ્રોબેરી ના પણ નાંખીશુ. ને ડ્રાયફ્રુટ થી ગાર્નીસ કરીશુ.

  3. 3

    તો રેડી છે સ્ટ્રોબેરી મિલ્કશેક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes