સુખડી (Sukhadi Recipe In gujarati)

Vaishali Nagadiya
Vaishali Nagadiya @cook_19664007
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો કરકરો લોટ
  2. 4 ચમચીગોળ
  3. 1 ચમચીસૂંઠ પાવડર
  4. 1 ચમચીજાડુ ટોપરું
  5. કાજુ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો તેમાં ચાળીને ધંઉ નો લોટ નાખો. હવે તેને બદામી રંગ નો થાય ત્યાં સુધી તેને શેકી લો.

  2. 2

    તે શેકાય જાય પછી તેમાં સૂંઠ પાઉડર નાખો. ગેસ બંધ કરી તેને થોડું ઠંડુ થવા દો. પછી તેમાં ગોળ,કાજૂ બદામ ની કતરણ અને ટોપરું નાખીને મિક્સ કરો.

  3. 3

    હવે તેને ડીશ માં પાથરી લો.તેની ઉપર ટોપરું નાખીને તેના પીસ કરી સવિગ પ્લેટમાં કાઢી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Nagadiya
Vaishali Nagadiya @cook_19664007
પર

Similar Recipes