બાજરી ના થેપલા (Bajri Thepla Recipe In Gujarati)

Meenakshi Raju Kansara
Meenakshi Raju Kansara @cook_27788890

એકલા ખાવા માટે બહુ સારા છે અને હેલ્ધી છે અને શિયાળામાં વધારે સારા લાગે છે બાજરી ના લોટ ના.
#KD

બાજરી ના થેપલા (Bajri Thepla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

એકલા ખાવા માટે બહુ સારા છે અને હેલ્ધી છે અને શિયાળામાં વધારે સારા લાગે છે બાજરી ના લોટ ના.
#KD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 250 ગ્રામબાજરીનો લોટ
  2. 1જોડી લીલી મેથી
  3. કળી લસણ
  4. ૧ ટેબલ સ્પૂનમીઠું ૧ ટેબલ ચમચી લાલ મરચું
  5. લીલા મરચા
  6. ટુકડોઅડધો આદુનો
  7. શેકવા માટે તેલ વપરાય

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક વાસણમાં બાજરીનો લોટ લઇ તેમાં 1/2ચમચી મીઠું મરચું લીલી મેથી આદુ લીલા મરચા ને બધું મિક્સ કરો

  2. 2

    આ બધું મિક્સ થઈ કરીને પછી અને પાણીથી લોટ બાંધી દેવો

  3. 3

    પછી તેને પાટલી પર રોટલા ની જેમ જાડો કરવો

  4. 4

    પછી તેને લોડી માં તેલ નાખીને શેકો

  5. 5

    આ કરતી વખતે તાપ બહુ આકરો રાખવાનો નથી જેથી બળી ના જાય અને પાંચ દસ મિનિટ માં થેપલા રેડી થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenakshi Raju Kansara
Meenakshi Raju Kansara @cook_27788890
પર

ટિપ્પણીઓ

Similar Recipes