સ્ટફ્ડ વેજી.ચીઝ મસાલા સેન્ડવીચ

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

સ્ટફ્ડ વેજી.ચીઝ મસાલા સેન્ડવીચ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
છ વ્યક્તિઓ માટે
  1. 2પેકેટ બ્રેડ
  2. 100 ગ્રામબટર
  3. 4બટેટા (બાફેલા)
  4. 810 કળી લસણ પિસેલુ
  5. 1 ચમચીમરચાં ની પેસ્ટ
  6. ૪ ચમચીતેલ
  7. પિંચ હળદર
  8. 1/2ચમચી રાઈ
  9. 5-7પાન લીંબળો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 3ટામેટાં સ્લાઈસ કરેલા
  12. 3ડુંગળી સ્લાઈસ કરેલી
  13. 1મોટુ કેપ્સીકમ સ્લાઈસ કરેલુ
  14. ચટણી માટે
  15. 1બાઉલ પાલક
  16. 1બાઉલ કોથમરિ
  17. 2 ચમચીકોપરાનું બુરુ
  18. 1લીલું મરચુ
  19. 1લીંબુ
  20. 4-5પાન લિમળો
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. સેન્ડવીચ મસાલા માટે
  23. 1 ચમચીમરચુ પાઉડર
  24. 1/2ચમચી સંચળ
  25. 1/2ચમચી મીઠું
  26. 1/2ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ ચટણી રેડી કરસુ.

  2. 2

    લસણ,કોથમરિ,પાલક, મરચું, લિમળો,મીઠું,લીંબુ,કોપરાનું બુરુ આ બધુ જ મિક્સર મા પીસી લેવાનુ

  3. 3

    ત્યાર બાદ બટેટા સ્મેશ કરી લો. મસાલા માટે

  4. 4

    હવે તેલ મૂકી દો. તેલ ગરમ થાઈ અટલે તેમા રાઈ હળદર લીંબળો મરચાં લસણ ની પેસ્ટ બટેટા એડ કરી કોથમરિ એડ કરોઆ રીતે મસાલો રેડી કરો

  5. 5

    હવે ડ્રાય મસાલા માટે મરી,સંચળ,મરચુ,મરી મિક્સ કરી લો.

  6. 6

    હવે બ્રેડ સ્લાઈસ પર એક સાઈડ ચટણી અને એક સાઈડ બટર લગાવી.એક સાઈડ મસાલો લગાવી
    હવે તેની ઉપર બધા વેજિટેબલ લગાવી સેન્ડવીચ મસાલો એડ કરી ગ્રીલ કરો.

  7. 7

    રેડી છે સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes