સ્ટ્રોબેરી કપ કેક(Strawberry cupcake recipe in Gujarati)

#GA4
#week15
#ccc
#strawberry 🍓
.
.
.
સ્ટ્રોબેરી એક એવું ફ્રૂટ જે બધા ને ભાવતું હોય અને કેક પણ એવી વાનગી છે જે નાના મોટા સૌ કોઈ ને પસંદ હોય તો મે આજે સ્ટ્રોબેરી કેક અને ચીઝ ની કપ કેક બનાવી છે.
સ્ટ્રોબેરી કપ કેક(Strawberry cupcake recipe in Gujarati)
#GA4
#week15
#ccc
#strawberry 🍓
.
.
.
સ્ટ્રોબેરી એક એવું ફ્રૂટ જે બધા ને ભાવતું હોય અને કેક પણ એવી વાનગી છે જે નાના મોટા સૌ કોઈ ને પસંદ હોય તો મે આજે સ્ટ્રોબેરી કેક અને ચીઝ ની કપ કેક બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ નો ભૂકો કરી લો અને તેમાં એક ચમચી બટર નાખી બરાબર મિક્સ કરો. હવે સ્ટ્રોબેરી ને બારીક સમારી લો. હવે તેમાં એક ચમચી ખાંડ નું બૂરું નાખો.
- 2
હવે વ્હિપ ક્રીમ અને ચીઝ ને બરા બાર મિક્સ કરી લો અને ગ્લાસ લો. તેમાં પેહલા બિસ્કીટ નો ભૂકો પાથરો તેના પર સ્ટ્રોબેરી ના ટુકડા મૂકો તેના પર તૈયાર કરેલી ચીઝ ની વ્હીપ ક્રીમ મૂકો.
- 3
સ્ટ્રોબેરી ના સાંતાકલોઝ બનાવા માટે સ્ટ્રોબેરીને વચ્ચે થી કાપી ને બંને ભાગ ની વચ્ચે ક્રીમ મૂકી દો ને પછી આંખો બનાવા મટે ચોકલેટ ચિપ્સ લગાવી દો. તો સ્ટ્રોબેરી ના સાંતાકલોઝ તૈયાર છે.
- 4
હવે તેના પર ક્રીમ મૂકીને તેની પર સ્ટ્રોબેરી ના બનાવેલા સાંતાકલોઝ થી તેને ડેકોરેટ કરો. તૈયાર છે સ્ટ્રોબેરી ચીઝ કપ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
#GA4#WEEK15#Post2બાળકો ની ફેવરિટ એવી સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક મે આજે બનાવી છે જે મારા બાળકો ની ફેવરિટ છે. Vaishali Vora -
સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
#CCC#Strawberry#cookpadgujarati ક્રિસમસ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે સ્ટ્રોબેરી સન્ડે બનાવ્યો છે. વીન્ટર સીઝન છે એટલે સ્ટ્રોબેરી પણ ખુબ જ સરસ મળે છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ થી બનાવવામાં આવતો સ્ટ્રોબેરી સન્ડે ખૂબ જ ડિલિશિયસ બને છે. Asmita Rupani -
-
સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati)
#GA4#Week15#Strawberryશોર્ટ ગ્લાસ ડેસર્ટ એ સ્વીટ ડીશ નો એક પ્રકાર છે જે પાર્ટી મા સર્વ કરવામાં આવે છે. એમાં અલગ અલગ લેયર હોય છે. અને બહુ જ ટેસ્ટી લાગે છે. આજે મેં સ્ટ્રોબેરી ફ્લેવર નુ શોર્ટ ગ્લાસ ડેસર્ટ બનાવ્યું છે. payal Prajapati patel -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry Madhvi Kotecha -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)
#RC3સ્ટ્રોબેરી બધા ને ખૂબ ભાવતી હોય છે. અહી સ્ટ્રોબેરી શોટ્સ બનાવેલ છે, જે બહુ સરળતા થી બની જાય છે અને નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
સ્ટ્રૉબેરી ડીલાઈટ(Strawberry Delight Recipe in Gujarati)
#GA4#week15#strawberryમહાબળેશ્વર નું ફેમસ ફળ સ્ટ્રોબેરી છે આજે ત્યાં મળતી ત્યાંની ફેમસ સ્રોબેરીથી ભરપૂર એવી એક ડીશ અહીં મુકું છું Neepa Shah -
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય. Hetal Chirag Buch -
ચોકલેટ સ્ટ્રોબેરી(Chocolate Strawberry Recipe in Gujarati)
સ્ટ્રોબેરી ને ચોકલેટ નુ કોમ્બીનેશન બહુ જ સરસ લાગે ..બાળકો ને પણ પસંદ આવે #GA4#સ્ટ્રોબેરી #WEEK15 bhavna M -
સ્ટ્રોબેરી પ્યુરી (Strawberry Puree Recipe In Gujarati)
#MBR8#Week8સ્ટ્રોબેરી નાના મોટા બધા ની બહુજ ફેવરેટ છે. સ્ટ્રોબેરી એન્ટીઓકસીડ્ન્સ થી ભરપુર છે. એમાં થી ઘણી બધી વાનગી બને છે.સ્ટ્રોબેરી પ્યુરી એમાંની એક વાનગી છે, જે આઇસ્ક્રીમ, કેક, પુડીંગ......🍓🍓🍓ને ગાર્નિશ કરવા માટે વપરાય છે. એનો ઘેરો લાલ કલર દિલ ♥️ ને લલચાવી જાય છે.♥️🍓♥️🍓♥️ Bina Samir Telivala -
સ્ટ્રોબેરી ફિરની (Strawberry Phirni Recipe in Gujarati)
# MBR8#WEEK8કલરફૂલ ડીઝ્ત. સ્ટ્રોબેરી નાના-મોટા બધા ને ભાવે. મારું તો ફેવરેટ ફ્રુટ છે ---- સ્ટ્રોબેરી. હું સ્ટ્રોબેરી માં થી ઘણી બધી વાનગી બનાવું છું પણ અમારા ઘર માં બધા ને સ્ટ્રોબેરી ફિરની બહુ જ પસંદ છે.🍓🍓Cooksnap @ Jasmin Motta Bina Samir Telivala -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadindia#Cookpadgujratiકેક તો નાના મોટા બધા ને બહુ જ ભાવે. ચોકલેટ કેક તો બધા બનાવતા જ હોય મે આજે અહી સ્ટ્રોબેરી કેક બનાવી છે.થોડી ખાટી મીઠી આ કેક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.અને સ્ટ્રોબેરી છે તો નાના બાળકો ને આ કેક ખૂબ જ ભાવે.મે આ કેક માં મિલ્ક અથવા તો મિલ્ક ની કોઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો નથી.માટે આ સ્ટ્રોબેરી કેક વેગન છે.એગ લેસ)(vegan) Bansi Chotaliya Chavda -
સ્ટ્રોબેરી નટેલા કપકેક(Strawberry Nutella cupcake recipe in Gujarati)
#ટ્રેડિંગકપકેક ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે. આ કેક મે સ્ટીમ માં બનાવી છે. સ્ટ્રોબેરી, નટેલા અને બિસ્કીટ થી આ કેક ફટાફટ અને એકદમ ઇઝી રીતે બની જાય છે. Asmita Rupani -
સ્ટ્રોબેરી ચોકો ડીલાઈટ (strawberry choco delight Recipe in Gujarati)
#GA4#week15#strawberry Aparna Dave -
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora -
-
સ્ટ્રોબેરી યોગર્ત (Strawberry Yogurt Recipe in Gujarati)
#GA4#Week15#Strawberry#Yogurt#cookpadindia#cookpadgujarati સ્ટ્રોબેરી ની સીઝનમાં બધા ના ઘરે સ્ટ્રોબેરી જમ, કેક, જ્યૂસ, વગેરે બનતું જ હસે. આજે સ્ટ્રોબેરી ને મે દહીં સાથે મિક્સ કરીને એક અલગ જ વાનગી બનાવી છે. Payal Bhatt -
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
વેનીલા કપ કેક (Vanilla Cupcake Recipe In Gujarati)
# children's day chellange#CDY : વેનીલા કપ કેકકપ કેક નાના મોટા બધા જ ને ભાવતા જ હોય છે. મારા સન ને પણ રસોઈ બનાવવા નો શોખ છે. તો એ કપ કેક પણ ખૂબ જ સરસ બનાવે છે. હું અને મારો son મળીને બેંકીંગ કરીએ છીએ.સાથે મળીને રસોઈ કરવાની મજા આવે છે. Sonal Modha -
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
સ્ટ્રોબેરી મૂઝ (strawberry mousse recipe in Gujarati)
#GA4#WEEK15ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.flavourofplatter
-
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
ઓરિઓ ચોકલેટ કપ કેક(Oreo chocolate cupcake recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ આ સ્પ્શ્યિલ મારા કિડ્સ માટે બનાવી છે. કિડ્સ ને કપ કેક ખુબજ પસંદ કરતા હોય છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
સ્ટ્રોબેરી બાબકા બ્રેડ (Strawberry Babka bread recipe in Gujarati)
બાબકા સ્વીટ અને ટ્વિસ્ટેડ બ્રેડ અથવા તો કેક નો પ્રકાર છે જે પોલેન્ડ અને યુક્રેનની જ્યુઈશ કમ્યુનિટીમાં બનાવવામાં આવે છે. આ બ્રેડ યીસ્ટ વાળા લોટમાંથી બનાવવામાં આવે છે જેને ફેલાવીને એના પર મનપસંદ ફીલિંગ કરી એનો રોલ કરી પછી એને ચોટલા ની જેમ વાળીને બેક કરવામાં આવે છે. આ બ્રેડમાં ફ્રુટ પ્રીઝર્વ, જામ, તજનો પાઉડર, ચોકલેટ, ચીઝ અને હર્બ એવી અલગ અલગ વસ્તુઓ ફીલિંગ કરી શકાય.#CCC spicequeen -
સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#week15#strawberry સ્ટ્રોબેરી ડાકૅલાલ, રસદાર અને મીઠી હોય છે. તે વિટામિન સી નો ઉતમસ્રોત છે અને તેમાં ફોલેટ (વિટામિન બી 9) અને પોટેશિયમની યોગ્ય માત્રા પણ છે. સ્ટ્રોબેરી માં દુધ ખાંડ ઉમેરી ને મિલ્ક શેક બનાવ્યું છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે Sonal Shah -
સ્ટ્રોબેરી ઇન્સ્ટન્ટ કલાકંદ (Strawberry Instant Kalakand Recipe In Gujarati)
#GA4 #Week15#strawberry#cookpad_gu#cookpadindiaશિયાળાની સિઝન હોય એટલે સ્ટ્રોબેરી તો બધાના ઘરે આવતી હોય છે અને સ્ટ્રોબેરી એવું ફ્રૂટ છે જે બધાને ફાવતું પણ હોય છે તો મેરી માં બધા અલગ અલગ બનાવતા હોય છે પણ મેં આજે સ્ટ્રોબેરીમાં મીઠાઈ બનાવવાનો નક્કી કર્યો અને આ મીઠાઈ એવી છે કે જલ્દી બની જાય છે ઇન્સ્ટન્ટ કોઈ વધારાની સામગ્રી વગર બાળકોને તો ખૂબ જ ભાવે છે અને કોઈ વાર મહેમાન અચાનક આવી જાય તો ઓછા ઓછા સામગ્રીમાં જલ્દી બનતું કલાકંદ છે Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ (9)