ઓરિયો પોપ(oreo pop Recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#CCC
#post 2
ઈન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ પોપ જે બાળકો ને અતી પ્રિય હોય છે.

ઓરિયો પોપ(oreo pop Recipe in Gujarati)

#CCC
#post 2
ઈન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ પોપ જે બાળકો ને અતી પ્રિય હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧૦ નંગ
  1. ૧ નંગઓરિયો બિસ્કીટ પેકેટ
  2. ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  3. ૧૦ નંગ પોપ સ્ટીક
  4. ગાર્નિશિંગ માટે
  5. વ્હાઇટ ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    બિસ્કીટ ને પોપ સ્ટીક મા ભરાવી રેડી રાખો. ડાર્ક ચોકલેટ ને ઓવન મા ૩૦ સેકન્ડ બે વાર ગરમ કરો અથવા ડબલ બોઈલર મેથડ થી પીગાળો.

  2. 2

    હવે ડીપ કરી દો. પછી તેને પ્લેટ મા નાખી ફ્રીજમાં ૨ મિનિટ સેટ થવા મુકો.

  3. 3

    રેડી છે ઓરીયો પોપ દેને વ્હાઇટ ચોકલેટ થી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes