ક્રીમ ચીઝ લેમન પિસ્તા ટફલ બોલ્સ

ક્રિસમસ આવે અને એમાં પણ આપણે ચોકલેટ,કેક, ના બનાવીએ તો સેલિબ્રેશન અધૂરું લાગે છે.આજે મે નાના અને મોટા બધા ને ભાવે તેવા ટફલ બનાવ્યા છે
ક્રીમ ચીઝ લેમન પિસ્તા ટફલ બોલ્સ
ક્રિસમસ આવે અને એમાં પણ આપણે ચોકલેટ,કેક, ના બનાવીએ તો સેલિબ્રેશન અધૂરું લાગે છે.આજે મે નાના અને મોટા બધા ને ભાવે તેવા ટફલ બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ક્રિમ ચીઝ ને ઘરે બનાવી તેને એક બાઉલ માં લઇ લો.
- 2
હવે વ્હાઇટ ચોકલેટ ને ડબલ બોઈલર માં મેલ્ટ કરી ક્રીમ ચીઝ માં ઉમેરી દો.બરાબર મિક્સ કરી તેમાં લીંબુ નો રસ અને પિસ્તા ની કતરણ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
હવે મિશ્રણ ઢીલું હોવાથી તેના બોલ્સ બરાબર વળશે નહિ માટે આપને એક પ્લેટ મા બટર પેપર મૂકી તેમાં એક એક ચમચી મિશ્રણ પ્લેટ મા છૂટું છૂટું મુકીશું.પછી તેને ૧૦ મિનિટ માટે ફ્રીજર માં સેટ કરવા મુકીશું
- 4
બોલ્સ સેટ થાય ત્યાં સુધી ડાર્ક ચોકલેટ ને ડબલ બોઈલર માં મેલ્ટ કરી લઈશું.૧૦ મિનિટ પછી મિશ્રણ ને ફ્રિજર માથી કાઢી તેના સમુથ બોલ્સ બનાવી લઈશું.હવે બોલ્સ ને ડાર્ક ચોકલેટ માં મિક્સ કરી પ્લેટ મા કાઢી લઈશું.અને તેના પર પિસ્તા ની કતરણ મુકીશું.આવી રીતે બધા બોલ્સ કરી વ્હાઇટ ચોકલેટ થી ગાર્નિશ કરીશું
- 5
તો ચાલો તૈયાર થયેલ ટફલ બોલ્સ સાથે ક્રિસમસ ની ઉજવણી કરીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરિયો પોપ(oreo pop Recipe in Gujarati)
#CCC#post 2ઈન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ પોપ જે બાળકો ને અતી પ્રિય હોય છે. Avani Suba -
-
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
ચોકલેટ શ્રીખંડ(Chocolate Shrikhand Recipe in Gujarati)
ઉનાળામાં બધા ને ઠંડી આપે એટલે શ્રીખંડ સૌને ભાવે એમાં પણ બાળકો ને ચોકલેટ કોમ્બીનેશન બહુ જ ભાવે. Avani Suba -
કેક સિકલ (cakesicle recipe in gujarati)
#CCCક્રિસમસ એ સેલિબ્રેશન નું પર્વ છે. ક્રિસમસ ની ઉજવણી માં કેક, કુકીઝ,ટોફી, ચોકલેટ નો ઉપયોગ થાય છે. તો આજે જ્યારે ક્રિસમસ નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે તો મેં પણ કુકપેડ સાથે ક્રિસમસ સેલિબ્રેશન માં સહભાગી બનવા બનાવી કેક સિકલ. Harita Mendha -
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
ચોકલેટ ટોપરા પાક (Chocolate Topra Paak Recipe In Gujarati)
#Choosetocook - my favourite recipe#cookpad# cookpadgujaratiમારા બાળકને ટોપરા પાક અને ચોકલેટ ખૂબજ પસંદ છે. તો મે ટોપરા અને ચોકલેટ નું કોમ્બિનેશન કરી ચોકલેટ ટોપરાપાક બનાવ્યો છે. આમ પણ ચોકલેટ નાના થી લઈ મોટા દરેક લોકોને પસંદ હોય છે.ચોકલેટ જોઈ દરેકને ખાવાનું મન થઈ જાય. Ankita Tank Parmar -
સ્પાઈસી રેડ ચીલી હોટ ચોકલેટ મિલ્ક
#તીખીઆ મસાલેદાર હોટ ચોકલેટ સાથે શિયાળાના ઠંડા દિવસને જીવંત કરો.ટેસ્ટ માં સ્વીટ અને સ્પાઈસી કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. Prachi Desai -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ઓરેન્જ ઍન્ડ રમ ચોકલેટ (Orange And Rum Chocolate Recipe In Gujarati)
#XSJingal Bells , jingal bells , jingle all the way......🎅🥳🌲💥🎉🎊☃️ક્રિસમસ હોય અને આ ઝિંગલ 👆 ના ગાઇએ તો ક્રિસમસ નો મુડ જ ના આવે. ક્રિસમસ એટલે ભગવાન ઇશુ નો જન્મ દિવસ .જેમ આપણે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરીએ છીએ તેમજ દુનિયભર માં ક્રિસમસ બહુ જ ધૂમધામ થી ઉજવાય છે. અહીયાં ક્રિસમસ ના સેલિબ્રેશન નિમિતે એક રેસીપી મૂકું છું.🤶🧣💥🥳🌲🍫☃️🎉🎊ઓરેન્જ અને રમ નું ચોકલેટ સાથે નું કોમ્બીનેશન બહુ જ મસ્ત લાગે છે તો એકવાર જરૂર થી ટ્રાય કરશો.☃️🥳🎊🎄Cooksnap theme of the Week@cook_7797440. Bina Samir Telivala -
સ્ટફ્ડ ગુલકંદ ચોકો બોલ્સ (Stuffed Gulkand Choco Balls Recipe in
#GA4#Week10#post2#chocolate#frozen#સ્ટફ્ડ_ગુલકંદ_ચોકો_બોલ્સ ( Stuffed Gulkand Choco Balls Recipe in Gujarati ) આ ચોકો બોલ્સ માં મેં ડાર્ક ચોકલેટ ને વ્હાઇટ ચોકલેટ નો ઉપયોગ કરી ઓરીઓ બિસ્કિટ થી બનાવી છે...આ ચોકો બોલ્સ માં મેં ગુલકંદ અને ઓરિઓ બિસ્કિટ ની ક્રીમ નું સ્ટફિંગ ભરી ને બોલ્સ બનાવ્યા છે.. આ ચોકો બોલ્સ નો ટેસ્ટ એકદમ ક્રન્ચી ને એકદમ ચોકલેટી લાગે છે...આ ચોકો બોલ્સ મારા નાના દીકરા ના ફેવરિટ છે..🍫 Daxa Parmar -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
બર્થ ડે સ્પેશિયલ સ્વીટ પરાઠા
#cookpadturns3 બર્થડે સેલિબ્રેશન છે તો કુછ મીઠા હો જાયે. ચોકલેટ, હલવો, કેક કોઈપણ આપણી મનગમતી સ્વીટીથી આપણે સેલિબ્રેશન કરીએ છીએ પણ હું આજે કુકપેડના બર્થડે માટે સ્વીટ ફ્રુટ ફ્લેવરના પરાઠા બનાવીએ. Krishna Rajani -
-
લેમન સ્ક્યુએર
#લીલીપીળી#પોસ્ટ-5 આ એક એનર્જી બાર કહેવાય. છોટી છોટી ભૂખ હોઈ ત્યારે ખૂબ જ સરસ અને નાના મોટા દરેક ને ભાવે એવું. સવાર ના નાશ્તા મા પણ ખાઈ શકાય Geeta Godhiwala -
ચોકલેટ પોપ કેન્ડી
#cccક્રિસમસ સ્પેશિયલ ઉજવણી માં બાળકો મોટા સૌ ને ભાવે એવી ઓરીઓ ની ચોકલેટ પોપ કેન્ડી બનાવી છે..જે સંતા સાથે ઉજીવિશું.... Dhara Jani -
ચોકલેટ ફ્લેવર શક્કરપારા (Chocolate Sakkarpara Recipe In Gujarati)
#સ્નેકસઆજે મેં નાસ્તામાં ચોકલેટ ફ્લેવર ના સક્કરપારા બનાવ્યા. ચોકલેટ નાના-મોટા સૌને ભાવે છે અને બાળકોને વધારે ભાવે છે. માટે ડાર્ક ચોકલેટ પાઉડર નાખી સકરપારા બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે. Kiran Solanki -
જીંજરબ્રેડ કુકીઝ(Gingerbread cookies Recipe in Gujarati)
#CCC#post 1હેલ્ધી અને સ્વાદીષ્ટ મસાલા કુકીઝ જે ક્રિસમસ મા બધા બનાવે છે. Avani Suba -
ચીઝ પકોડા(Cheese Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા નાના હોય કે મોટા બઘા ને ખાવા ની મજા જ આવે તો આજે મે ચીઝ પકોડા બનાવ્યા છે જેમાં ચીઝ હોવાથી બાળકો ને તો ખૂબ જ ભાવે છે Rasmita Finaviya -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
#GA4 #week14#wheat cakeમારા દીકરા ના જન્મદિવસ પર ઘઉં ની ચોકલેટ પાઈનેપલ કેક. હેલ્ધી અને ડીલીશ્યસ. Avani Suba -
કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)
#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક Tejal Sheth -
કેન્ડી (Candy Recipe in Gujarati)
#CCC#christmasક્રિસમસ માં કેક તો બનતી જ હોય છે પણ મે અહીં કેક ને ચોકલેટ કવર કરી પોપસિકલ માઉલ્ડ માં ગોઠવી કેક સિકલ બનાવ્યાં છે... જે બાળકો ને ખાવાની મોજ પડી જશે. Neeti Patel -
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
#CCCઆ કેક સ્પેશિયલ ક્રિસ્ટમસ કેક છે. જે દ્રાયફ્રુટ ની બનેલી છે અને ક્રિસમસ પર આ કેક લોકો ખૂબ જ બનાવે છે આ કેક સ્વાદ માં ખૂબ જ યમ્મી,ટેસ્ટી અને સોફ્ટ પણ છે padma vaghela -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ
#CCC#Christmas#Christmastree#truffle#oreo#cookpadindia#cookpadgujaratiઆપ સૌ ને મેરી ક્રિસમસ !ક્રિસમસ દુનિયાભર માં ઉજવાતો લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર માં અલગ અલગ પ્રકાર ના ડેઝર્ટ બનાવવા માં આવે છે જેમ કે કેક, કૂકીઝ, ડોનટ્સ, તોફિઝ, ચોકલેટ, ટ્રફલ, વગેરે. મેં પણ અહીં ઓરિઓ ટ્રફલ પ્રસ્તુત કર્યા છે. ક્રિસમસ વીક હોવા ને કારણે મેં ટ્રફલ ને ક્રિસમસ ટ્રી નો આકાર આપ્યો છે. આ ટ્રફલ માં ઓરિઓ બિસ્કિટ અને ચોકલેટ નું ફિલિંગ કર્યું છે. જોવામાં ખૂબ જ કલરફુલ અને નાના મોટા સહુ ને આકર્ષક લાગે તથા ખાવા માં યમી લાગે છે. સાથે ડેસ્ટિકેટેડ કોકોનટ અને પાવડર્ડ ખાંડ થી સ્નો જેવી ઈફેક્ટ ના કારણે આ ટ્રફલ નાતાલ ના તહેવાર ની ઉજવણી માં ઉમેરો કરવા માટે ઉત્તમ ડેઝર્ટ છે. Vaibhavi Boghawala
More Recipes
ટિપ્પણીઓ (13)