સ્ટ્રોબેરી ક્રીમ મિલ્ક (Strawberry Cream Milk Recipe In Gujarati)

Shreya Parikh @cook_26387754
સ્ટ્રોબેરી ક્રીમ મિલ્ક (Strawberry Cream Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
થોડી સ્ટ્રોબેરી ને બારીક સમારી લેવી.
- 2
હવે તેમાં 1કપ દૂધ લેવું.
- 3
બંને વસ્તુ ને મેળવી તેમાં 2 ચમચી વેનીલા આઈસ ક્રીમ નાખવું.
- 4
તૈયાર છે સ્ટ્રોબેરી ક્રીમ મિલ્ક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry Madhvi Kotecha -
-
-
લેયરડ ફ્રેશ સ્ટ્રોબેરી ક્રીમ (Layered Fresh Strawberry Cream Recipe In Gujarati)
#GA4#Week15 Hema Kamdar -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream)
#goldenapron3#week2#Dessert#ફ્રૂટફક્ત 2 જ સામગ્રી વાપરીને બની જાય એવું એક ઈઝી ડેઝર્ટ .. Pragna Mistry -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રીમ Ketki Dave -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream Recipe in Gujarati)
#GA4#week22#fruit creamમાર્કેટ માં ઘણા ફ્રુટ ના ક્રીમ મેલ છે. એમા થી સ્ટ્રોબેરી ક્રીમ મહાબ્લેશ્વર મા ખુબ ફેમૉસ છે. અને આ સીઝન મા ખુબ મલે છે. જરુર ટ્રાય કરી જુઓ. Hetal amit Sheth -
સ્ટ્રોબેરી મિલ્ક શેઇક( Strawberry Milk shake Recipe in Gujarati
સ્ટ્રોબેરી અનેક પ્રકારના સંભવિત લાભ પ્રદાન કરે છે અને વિવિધ રોગો સામે શરીરના બચાવને ટેકો આપી શકે છે. સ્ટ્રોબેરીની 600 થી વધુ જાતો છે.ડાયાબિટીઝવાળા લોકો માટે સ્ટ્રોબેરી આરોગ્યપ્રદ છે. તેનાં રસ ઝરતાં ફળોનીની નોંધપાત્ર ફાઇબર સામગ્રી, રક્ત ખાંડને નિયંત્રિત કરવામાં, સ્થિર રાખવામાં પણ મદદ કરે છે.#GA4#week15#strawberry#સ્ટ્રોબેરી#સ્ટ્રોબેરી મિલ્ક શેઇક Archana99 Punjani -
-
-
સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક (strawberry cream freak shake recipe in Gujarati)
#GA4#week22#cookpad#cookpadindia#cookpad_gu Sonal Suva -
-
-
-
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry cream Recipe in Gujarati)
#Famશિયાળામાં સ્ટ્રોબેરી બહુ જ આવે તેથી વ્હીપ ક્રીમ જોડે ઈન્સ્ટન્ટ ડેઝર્ટ રેડી કરી શકાય. હું બાળકો માટે બનાવુ. Avani Suba -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#Week15 શિયાળા માં તાજી સ્ટ્રોબેરી ની મજા જ અલગ છે.. Vidhi -
-
ક્રીમી સ્ટ્રોબેરી મિલ્ક શેક (Creamy Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week17 SARA CHAUHAN -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
🍓 મિલ્ક શેક my favourite 😋 Sonal Modha -
સ્ટ્રોબેરી ચોકો ડીલાઈટ (strawberry choco delight Recipe in Gujarati)
#GA4#week15#strawberry Aparna Dave -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen -
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14273918
ટિપ્પણીઓ (3)