સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
શેર કરો

ઘટકો

  1. સ્ટ્રોબેરી
  2. ૩ ચમચીખાંડ
  3. ૧ કપદૂધ
  4. કાજુ,બદામ અને સ્ટ્રોબેરી ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સ્ટ્રોબેરી ને ધોઈ ને તેના ટુકડા કરવા.

  2. 2

    મિક્સર જાર માં સ્ટ્રોબેરી ના પીસ, દૂધ અને ખાંડ નાખી ને ક્રશ કરવું.

  3. 3

    સર્વિંગ ગ્લાસ માં લઈ સ્ટ્રોબેરી અને બદામ કાજુ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes