સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry ice cream Recipe in Gujarati)

સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry ice cream Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ લીટર દૂધ લઈ તેને ખૂબ જ ઉકાળવુ. પછી તેમાં ખાંડ નાખી ફરી પાછુ ઉકાળવું. દૂધ થોડો ઘટ્ટ થાય પછી એક વાટકી માં થોડું દૂધ લઈ તેમાં કસ્ટર પાઉડર ઓગાળવો. આ દૂધ તપેલીના ઉકળતા દૂધમાં મિક્સ કરવું. પછી ગેસ બંધ કરી દૂધ ઠરવા માટે મૂકવોગેસ બંધ કરી દૂધ હલા વું. રૂમ ટેમ્પ્રૅચરે સુધી ઠંડુ થવા દેવું. એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી. 6 કલાક માટે રેફ્રિજરેટ કરવું.
- 2
ફ્રીઝર માં થી કન્ટેનર અન મોઉલ્ડ તપેલા માં કરો. ઇલેક્ટ્રિક બીટર થી આઈસ્ક્રીમ બેઝ નું વોલ્યુમ વધારવું. સમુથ થઈ ત્યાં સુધી.
- 3
તે પછી મલાઈ ઉમેરવી. ફરી થી ઇલેક્ટ્રિક બીટર ચલાવુ ૨ મિનિટ સુધી.ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી ક્રશ ઉમેરી. ઇલેક્ટ્રિક બીટર મિક્સ થઈ ત્યાં સુધી ચલાવું. સ્ટ્રોબેરી ના પીસ ઉમેરી ને એર ટાઈટ કન્ટેનર પેક કરી ને ડીપ ફ્રીઝ ૬-૮ કલાક સુધી મૂકવું.
- 4
આપડું સરસ મઝાનું સ્ટ્રોબેરી આઈસ્કરીમ તૈયાર છે.ધન્યવાદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેયરડ ફ્રેશ સ્ટ્રોબેરી ક્રીમ (Layered Fresh Strawberry Cream Recipe In Gujarati)
#GA4#Week15 Hema Kamdar -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen -
-
-
-
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમોટા થી લઇ નાના બધાની પ્રિય તેવી અને વિટામિન C થી ભરપૂર સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી બધાના દિલ જીતી લે તેવું ફળ છે...Ice cream અને Shake માટે એકદમ અનુકૂળ ફળ તેવા સ્ટ્રોબેરી નો આઈસ્ક્રીમ મેં આજ બનાવ્યો. ખરેખર yummy બન્યો!!!! Ranjan Kacha -
-
-
-
-
-
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry IceCream Recipe In Gujarati)
#strawberryicecream#icecream#strawberry#valentine2022#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XSબહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી બનાના મિલ્કશેક (Strawberry Banana Milkshake recipe in Gujarati)
#GA4#Week15#cookpadindia#cookpadgujrati Birva Doshi -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)