રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી ને ગરમ કરવા મૂકો. બદામ ને ક્રશ કરી દો.
- 2
ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રાજગરા નો લોટ ઉમેરી હલાવી શેકો. 3 - 4 મીનીટ સુધી શેકી દીધા બાદ તેમાં બદામ નો ભૂકો ભેળવી હલાવી શેકો.
- 3
લોટ હલકો થાય અથવા તવેથા પર ચોંટી ના રહે તો સમજવું લોટ શેકાઈ ગયો છે. પછી તેમાં ગરમ પાણી ઊમેરી હલાવી દો. પછી તેમાં ખાંડ ઊમેરી બરાબર હલાવી દો.
- 4
તેમાં થી ઘી છુટે એટલે ગેસ બંધ કરી તેમાં કીસમીશ અને ઇલાયચી પાઉડર ઊમેરી હલાવી દો. ત્યાર બાદ સવિઁગ ડીશ માં કાઢી બદામ ની કતરણ વડે ગારનીશ કરી સવઁ કરો.
Similar Recipes
-
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
રાજગરા નો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
ફરાર માં કે જમવા માં મીઠું ખાવાનુ મન થાય ત્યારે બનાવો.#GA4#Week15 Heenaba jadeja -
-
-
-
-
-
-
-
રાજગરા નો શિરો (Rajgra no shiro recipe in gujarati)
મારો આ શિરો ખાસ ફરાળ મા ખવાય છેઆ શિરો ખુબ સ્વાદિષ્ટ લાગે છે મારી આ રેસિપી ચોક્કસ બનાવજો Jigna Kagda -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#MAઅહી મે મારા મમ્મીજી પાસેથી શીખેલ અને તેમની ફેવરીટ ફરાળી ડીશ એટલે રાજીગરા નો હલવો(શીરો). બનાવ્યો છે. જે ખુબ જ ટેસ્ટી બન્યો છે. Krupa -
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ATW2#TheChefStory એકાદશી વ્રત મા અમારે ત્યા રાજગરા નો શિરો બને છે Harsha Gohil -
રાજગરા નો શિરો (Rajgira Sheera Recipe In Gujarati)
આ શીરો ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.જે અપવાસ અને એકટાણાં ખાય શકાય છે. Nita Dave -
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અમે ઉપવાસ કે અગિયારસ માં બનાવી એ છે બધા ને ભાવે છે એમ તો શીંગોડા ના લોટ નો શીરો લોકો વધારે બનાવે છે પણ અમારે ઘેર રાજગરા નો બંને છે Bina Talati -
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#supersઅગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે Daxa Pancholi -
-
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી khushbu chavda -
-
-
રાજગરા નો શીરો (rajgara no shiro recipe in gujarati)
#GA4#WEEK15#Rajgaro#rajgara no shiro Heejal Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14295437
ટિપ્પણીઓ (5)