રાજગરા નો શીરો (rajgara no shiro recipe in gujarati)

Heejal Pandya @HP_CookBook
રાજગરા નો શીરો (rajgara no shiro recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ મૂકો બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકો
- 2
ત્યારપછી તેમાં રાજ ગરા નો લોટ નાખો લોટ ને હલાવતા રહેવું
- 3
લોટ શેકાય એટલે તેમાં પાણી અને ખાંડ ઉમેરો
- 4
ત્યારપછી હલાવતા રહેવું કાજુ, બદામ, કિશમિશ, પિસ્તા નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રાજગરા શીરો(Rajgara shiro recipe in gujarati)
#GA4#week15#jeggary#herbal#rajgro#cookpadguj#cookpadind શિયાળામાં શરીરને પોષણ આપે એવાં ઓસળિયા સાથે લોટ અને ઘી સાથે ગોળ નો ઉપયોગ કરી બનાવેલી વાનગી જે બાળક ૬મહીના નું થાય અને તેના વિકાસ શરૂ થયો હોય તો પણ ખોરાક માં આપી શકાય તેવી પ્લેટ Rashmi Adhvaryu -
-
-
-
-
-
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
રાજગરા નો શીરો ને ભાજી (Rajgara No Sheero & Bhaji Recipe In Gujarati)
અગીયારસની ફ્લાહર સફરજન Kapila Prajapati -
-
રાજગરા નો શીરો(rajgara na shiro recipe in gujarati)
#ઉપવાસથોડાક Ingredients માં અને 10મિનિટ માં રેડી થઈ જાય એવું ફરાળી મીષ્ટાન. Shyama Mohit Pandya -
-
રાજગરા નો શીરો સુગર વગર (Rajgara shiro without Sugar Recipe In Gujarati)
રાજગરાનો શીરો મે ડ્રાયફ્રુટ્સ નાખીને મેં મારા એક વર્ષના બેબી માટે બનાવ્યું છે Sonal Patel -
-
-
-
રાજગરાના શીરો(Rajgira Shiro Recipe in Gujarati)
આજે અગ્યારિશ હોવા થી મે ઠાકોર જી ને ધરવા માટે રજગરા નો સિરો બનાવ્યો છે, જે તમને ગમશે.#GA4#Week 14. Brinda Padia -
-
રાજગરાનો શીરો (Rajgara Sheero Recipe in Gujarati)
#GA4#Week15 મેં પઝલ માંથી રાજગરા અને ગોળનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
ફરાર માં કે જમવા માં મીઠું ખાવાનુ મન થાય ત્યારે બનાવો.#GA4#Week15 Heenaba jadeja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14302739
ટિપ્પણીઓ (4)