રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ગોળ લઈ ધીમા ગેસ પર હલાવતા રેહવું.એમાં પરપોટા થશે અને રંગ બદલાશે.૪-૫ મિનિટ પછી એક ડીશ મા ગોળ નું એક ટીપું લઈ ચેક કરી લેવું કે ગોળ કડક થાય તો પછી જ સીંગ દાણા અને તલ ઉમેરી બરાબર મિકસ કરી ગેસ બંધ કરી લેવો. પ્લેટફોર્મ પર ઘી લગાવી મિશ્રણ પાથરી વેલણ થી વણી લેવું અને કાપા પડી લેવા.અને એના પર સીંગ દાણા નો ભૂકો ભભરાવી એક ડબ્બા માં ઠંડા પડે એટલે ભરી લેવું.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
તલ ચીકી
શિયાળા ની સીઝન માં ફટાફટ બની જતી અને ખાવા માં હેલ્થી આ વાનગી ઘરે સૌને ભાવે.#GA4#week15 Maitry shah -
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ની ચીકી નું નામ આવે એટલે જલારામ, સંગમ,વગેરે નામ આવે શિયાળા માં આ ચીકી ખાવા ની મજા કંઇક અલગ જ હોય છે અને તેમાં પણ વેરાયટી શીંગ ની,તલ ની,કોપરા ની,ડ્રાય ફ્રુટ ની,અનેક વેરાયટી હોય છે. Rekha Vora -
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૮ઉત્તરાયણ માટે બનાવવા માં આવતી સરળ તલ ની ચીકી.જે તલ ના લાડુ કરતા પણ ખાવા માટે સારી છે અને બનાવા માં પણ વાર લાગતી નથી. Payal Nishit Naik -
-
-
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18ચીકીસંક્રાત માં તલ નુ ને ગુપ્ત દાન નું મહત્વ તો આપણને ખબર જ છે ..ને નાના હતા ત્યારે મમ્મી લાડુ માં 1 નો સીક્કો મૂકી બનાવતી જે મંદિરમાં મૂકાતાં ,બ્રામણ ને આપી , બધા ને જ દેવા માં આવતા જે મેં અહીં બનાવ્યા છે Kinnari Joshi -
તલ ની ચોકલેટ સેન્ડવીચ ચીક્કી
#ફ્યુઝન#સંક્રાંતિતલ ગોળ ની ચીક્કી એ મકર સંક્રાંતિ માં ખવાતી ભારત ની ટ્રેડિશનલ વાનગી છે.તેમાં ચોકલેટ ઉમેરી મેં ફયુઝન રેસીપી બનાવી છે જે સ્વાદ માં બેજોડ ,દરેક ઉંમર ના લોકો ને ભાવે તેવી છે. Jagruti Jhobalia -
-
-
-
ચીકી (Chikki Recipe in Gujarati)
#GA4 #Week18 #Chikkiચીક્કી વગર તો ઉતરાયણ નો તહેવાર અધુરો લાગે તો થયું લાવ ને બનાવી જ દઉ અને ફટાફટ બનાવી જ ખુબ જલ્દી બની જાય છે Kokila Patel -
-
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
-
સીંગદાણા ની ચીકી
#ઇબુક૧#૪૩# સીંગદાણા ની ચીકી બધાને બહુ જ ભાવે છે શિયાળામાં ગોળ સીંગદાણા ની ચીકી બહુ આરોગ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
તલ ની ચીકી
#માસ્ટરક્લાસતલ શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરમાં ગરમી અને ઉર્જા પ્રાપ્ત થાય છે. Upadhyay Kausha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14301335
ટિપ્પણીઓ (3)