બ્રાઉની (Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ઓરિઓ બિસ્કીટ ને ક્રશ કરીને પાઉડર બનાવી દો અને પછી તેમાં ઘી/ બટર નાખો અને મિક્સ કરો.
- 2
બિસ્કીટ અને બટર ના મિશ્રણ માં ખાંડ, કૉકો પાઉડર, બેકિંગ પાઉડર, મેંદો અને દૂધ નાખીને બરાબર મિક્ષ કરીને તૈયાર કરો
- 3
હવે જેમાં બ્રાઉની બનવાની હોય તે વાસણ માં બટર પેપર પર ઘી લગાવીને તેને ગ્રીસ કરો અને મિશ્રણ નાખો.
- 4
એક મોટા તપેલા અથવા કૂકર માં મીઠું નાખીને તેને ૫ મિનિટ સુધી ગરમ કરો અને ત્યારબાદ જેમાં બ્રાઉની નું મિશ્રણ નાખ્યું હોય એને તપેલા માં ૪૦ મિનિટ સુધી ધીમી આંચ પર મૂકો.
- 5
૪૦ મિનિટ બાદ તુથપીક નાખીને જોવો અને જો તુથપીક ચોંટે નહિ તો ગેસ બંદ કરી દો.
- 6
હવે ક્રીમ, ઑરીઓ બિસ્કીટ, કોકો પાઉડર અને દૂધ નાખીને ગ્રાઇન્ડ કરો.
- 7
હવે તૈયાર થયેલા બ્રાઉની કેક માં ક્રીમ નું મિશ્રણ નાખીને ડેકોરેટ કરો. મેં બિસ્કીટ ક્રશ કરીને ડેકોરેટ કર્યું છે.
- 8
હવે બ્રાઉની ને પીસ માં કટ કરો અને આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
આ બ્રાઉની ખુબજ ટેસ્ટી અને સ્પોનજી બને છે.નાના - મોટા સૌને ભાવે છે અને આઈસ્ક્રીમ સાથે ખાવાની ખુબજ મજા આવે છે.#GA4#week16Jalpa Batavia
-
-
-
-
ચોકોલેટ બિસ્કિટ બ્રાઉની (Chocolate Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16#Brownie#Chocolate Biscuit Brownie Aarti Lal -
-
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad
More Recipes
ટિપ્પણીઓ (4)