વેજ પેરીપેરી મસાલા મેગી veg periperi masala Meggi Recipe in Gujarati

Nidhi Desai @ND20
વેજ પેરીપેરી મસાલા મેગી veg periperi masala Meggi Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
મેગીને ઓછા પાણીમા ઢાંકીને બાફી લો, પછી ચાળણીમાં છુટુ પાણી કાઢીને ઠંડા પાડો, એક પેનમાં તેલ મૂકીને પહેલા જીરૂ ઉમેરો તટડે એટલે લસણ, કાંદા ઉમેરો બરાબર સાતળો, એક નાના બાઉલમાં મેગી મસાલા, પેરી પેરી, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ચીલી ફ્લેક્સ, ખાંડ, બધા સૂકા મસાલા ભેગા કરો
- 2
કાંદા નરમ પડે એટલે ટામેટાં ઉમેરો સાથે થોડુ પાણી ઉમેરો, સાથે તૈયાર કરેલ સૂકા મસાલા ઉમેરો મીઠું ઉમેરો, બરાબર મિક્સ કરો પછી ટામેટાં એકરસ ને તેલ છૂટું પડે એટલે બધા શાકભાજી ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો ઢાંકણ ઢાંકી ને 8-9 મીનિટ થવા દો
- 3
બધુ બરાબર ચઢવા આવે એટલે નૂડલ્સ ઉમેરો લીલા કાંદા ઉમેરો કોથમીર ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ઉત્તપમ (chesse. Uttapam Recipe in Gujarati
#GA4 #Week17 #Cheese #post1 આ ઉત્તપમ ખૂબ ઝડપથી અને જલ્દીથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી છે, બ્રેક ફાસ્ટ ,લંચબોક્સ મા નાના બાળકો ને પણ ખવડાવવા માટે બેસ્ટ વાનગી મા આ વાનગી ઉમેરી શકાય તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
રેઈન્બો રાઈસ Rainbow Rice recipe in Gujarati
#GA4 #Week18 #FrenchBins #Post1 પાલક બીટ ના પાણીમા ભાત બનાવી, બધા રંગીન વેજ ના ઉપયોગથી આ રેઈન્બો રાઈસ બનાવ્યો જે ખાવા મા હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સાથે દેખાવમાં પણ મસ્ત લાગે છે બાળકોને પણ આપી શકાય ને બધી જ ઉંમરના વ્યક્તિ પણ આપી શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
વેજ મેગી મસાલા રાઈસ(veg Maggi masala rice recipe in Gujarati
#સુપરશે 4#રાઈઝ દાલ રેસિપિમેં વેજ મેગી મસાલા રાઈસ બનાવ્યા છે.તે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય. મારા સન ને ખૂબ જ ભાવે છે. Yogita Pitlaboy -
વેજ ચીઝમાયો ટોરટીલા રેપ ટોસ્ટ ( Veg Cheesemayo Tortilla Wrap Toast Recipe in Gujarati)
#GA4 #Week23 #Toast #post1 આજે ટોરટીલા રેપ બનાવ્યા એમા ઘણા બધા વેજ ના ઉપયોગથી સાથે ચીઝમા2યો વડે રેપ બનાવી એણે તવી ઉપર ટોસ્ટ કર્યા, અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ બની ગયું, અલગ જ ટેસ્ટ બન્યો બધા ને ગમે એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
બનૅટ ગાર્લીક વેજ નૂડલ્સ (Burnt Garlic Veg Noodles Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic #Post1 આજે જે નૂડલ્સ બનાવ્યા એમાં લસણને અલગ થી થોડુ શેકી બ્રાઉન કરીને બધા વેજ નો ઉપયોગ કરીને રેડીમેડ હક્કા નૂડલ્સ મસાલા વડે થોડા અલગ રીતે નૂડલ્સ બનાવ્યા ખૂબ જ સરસ અને ટેસ્ટી વાનગી તૈયાર થઈ ,તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
-
મસાલા મેગી (Masala Maggi Recipe in Gujarati)
મે આજે મેગી બનાવી છે અમારા છોકરાઓ ને બહુ ભાવે જોડે મને પણ ...#MaggiMagicInMinutes#Collab Pina Mandaliya -
વેજ નિઝામી હાંડી( Veg Nizami Handi Recipe in Gujarati
#GA4 #Week13 #Haidrabadi #post1 આજે મેં વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી બનાવી એમાં બધા શાકભાજી સાથે ટોમેટો પ્યુરી,કાજુ પેસ્ટ અને કાંદા, ટામેટાં ,લસણ આદું ની પેસ્ટ સાથે મસાલા વડે હાંડી બનાવી છે જે ઘી કે બટર મા અને તેજાના વડે એક ખાસ ટેસ્ટ આપે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
સેન્ડવીચ ( sandwich Recipe in Gujarati
#GA4 #Week12 #Mayonise #post1 મેં આજે માયોનીઝ માંથી બનતી વાનગી જેમા ઘણા બધા વેજ અને લસણ, બટર ના ઉપયોગ વડે ગ્રીલ કરી ને સેન્ડવીચ બનાવવામાં આવે છે,જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જે હેલ્ધી પણ છે Nidhi Desai -
પનીર ભુરજી પરાઠા (Paneer Bhurji Paratha recipe in gujarati)
#ફટાફટ પનીરભુરજી તો બધા બનાવતા જ હોય છે,એણા પરાઠા અને એ પણ જલ્દી થી બની જતા હોય છે, જો આ રીતે બનાવવામાં આવે, આ લંચબોક્સ મા પણ આપી શકાય અને ટેસ્ટી ઉપરાંત હેલ્ધી પણ છે, કારણકે ભુરજીમા ઘણા બધા શાકભાજી ઉમેરવામા આવે છે, અને ઘઉં ના લોટ ને લીધે પચવામા પણ અને નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ પનીર ભુરજી પરાઠા. Nidhi Desai -
ચટપટી પનીર વેજ મસાલા મેગી (Chatpati Paneer Veg Masala Maggie Recipe In Gujarati)
#goldenapron3#week23#THAI#માઇઇબુક#પોસ્ટ4ચટપટી પનીર વેજ મસાલા મેગી માં મે પનીર અને થાઈ સોસ તેમજ મન્ચુરિયન મસાલા નો ઉપીયોગ કરીયો છે જે એક્દમ ચટપટો અને સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે તો તમે પણ તમારા બાળકો અને ઘર નાં અન્ય સભ્યો માટે ચટપટી પનીર મસાલા મેગી બનાવો અને આનંદ માણો. Dhara Kiran Joshi -
ક્રિસ્પી વેજ વિથ હક્કા નૂડલ્સ (crispy veg with Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week11 #greenonion #Post1 ચાઈનીઝ વાનગીઓ મા લીલા કાંદા એ ખુબ મહત્વ નુ કામ કરે છે, એના વગર આ વાનગી અધુરી લાગે છે, મેં આજે અમારા ઘરની મનપસંદ વાનગી બનાવી ક્રિસ્પીવેજ સાથે હક્કા નૂડલ્સ બનાવ્યા એ ખુબ જ ટેસ્ટી અને બધા ને ગમે એવી વાનગી છે, જે સ્ટાટરમા પણ આપી શકાય સાથે ઘણા બધા વેજ ખાવાની મજા માણી શકાય એવી વાનગી છે,તમે પણ ચોક્કસ બનાવજો Nidhi Desai -
મેગી મસાલા -એ- મેજિક ફા્ઈડ રાઈસ (Maggi Masala- E-Magic Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએમ તો મેગી ની વાત આવે એટલે સિમ્પલ મેગી નુડલ્સ મગજમાં આવે છે પણ હવે મેગીની રેન્જમાં ઘણા બધા મસાલાઓ માર્કેટમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ શાક ગે્વીમાં કરી શકે છે આપણે.. આજે મે ફ્રાઈડ રાઈસ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરીને મસાલા એમેજીક વેજ ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે.. ખુબ જ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો Shital Desai -
હૈદ્રાબાદી પનીર વેજ ડમ બિરયાની Haidrabadi paneer veg Dum Biryani recipie in Gujarati
#સુપરશેફ4 બિરયાની ઘણી બધી રીતે બને છે, પણ મારા ઘરની મનપસંદ છે, વેજ પનીર હૈદ્રાબાદી બિરયાની રેસ્ટોરન્ટ મા પણ એ જ મંગાવીને ખાઈએ છે, આજે પહેલીવાર આ હૈદ્રાબાદી પનીર વેજ બિરયાની ઘરે જાતે બનાવી ખૂબ જ મસ્ત બની અને વધારે બની સાથે ટેસ્ટી એટલે બધાને ગમ્યું આ મા પાલક, ટામેટાં, કાંદા, કેપસિકમ, કોબીજનો ઉપયોગ કયૉ છે, પનીર અને બાસમતી ચોખા સાથે ખૂબ જ ટેસ્ટી બની છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
ચીઝ મેગી મસાલા. (Cheez Meggi Masala Recipe in Gujarati.)
#સુપરશેફ૩# પોસ્ટ ૨ઝરમર વરસતા વરસાદ માં ચીઝ મેગી મસાલા ખાવાની ખૂબ મજા આવે છે.છોટી છોટી ભૂખ માટે મેગી ઝડપથી બની જાય છે.વેજીટેબલ ના ઉપયોગ થી બનાવેલ હેલ્ધી ગરમાગરમ સ્પાઈસી મેગી ની મજા લો. Bhavna Desai -
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
વેજ ઈટાલિયન પિઝ્ઝા (Veg Italian pizza Recipe in Gujarati)
#GA4 #Week5 #post1 #Italian પિઝ્ઝા એ દરેકની મનપસંદ વાનગી છે અને દરેકને બનાવતા પણ આવડતા જ હોય છે, તો। નવીનતા લાવવા એણે થોડા હેલ્ધી બનાવવા મે મેંદા ની બનેલી પિઝ્ઝા બ્રેડ ની જગ્યા એ। ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને ઘણા બધા વેજ ના ઉપયોગ કરીને આ વાનગીને હેલ્ધી બનાવી છે જેથી ઘર ના હાઈજેનિક ખોરાક અને થોડી હેલ્થ માટે પણ સારા રહે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે એ રીતે વેજ નો ભરપૂર ઉપયોગ વડે આ પિઝ્ઝા ને હેલ્ધી અને ટેસ્ટી બનાવ્યા છે તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે Nidhi Desai -
ચીઝી વેજ મેગી બોલ્સ (Cheesy Veg Maggi Balls Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadgujarati#CookpadIndia#meggipakodaઆજે મે રેગ્યુલર મેગીને થોડો ટ્વિસ્ટ આપીને તેના ચીઝી મેગી પકોડા કહો કે મેગી બોલ્સ બનાવ્યા છે. તમને ગમે તો ચોક્કસ આ રેસીપી તમે તમારા ઘરે બનાવી મારી સાથે શેર કરજો. Vandana Darji -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
#GA4 #Week3 #Post1 #Sandwich #Carrot #Chinese ઈદડા, ઈદળા, ઢોકળાં તો આપણે બનાવતા જ હોય છે એમા થોડુ વધારે મસાલા વેજ, સેઝવાન સોસ વડે સ્ટફીગ કરીને ગ્રીલ કરીને નવી જ વાનગી તૈયાર કરી છે, સેઝવાન ગ્રીલ ઈદડા સેન્ડવીચ બનાવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવો ટેસ્ટ લાગે છે તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
-
મસાલા મેગી નૂડલ્સ (masala Meggie noodles recipe in gujarati)
#નોર્થ#cookpadind#cookpadgujહીલ સ્ટેશન ની વાત કરું તો સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફુડ મસુરી ફરવા જવાનું કે કુલુ મનાલી માયનસ તાપમાન માં મેગી નૂડલ્સ બેસ્ટ ફુડ..... Rashmi Adhvaryu -
ચીઝ પેરી - પેરી મેગી (Cheese Peri-Peri Maggi Recipe in Gujarati)
જ્યારે ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે અપડી મનપસંદ મેગી જેવું બીજું કંઈ ના થાય! ઘણી બધી યાદો આ ઇન્સ્ટન્ટ નૂડલ્સ સાથે જોડાયેલી છે. શાળા થી આવીને જ્યારે ભૂખ લાગતી, કે પછી કંઇક આઇટમ ખવી હોય ને મેગી યાદ આવે, આપડા બધાના બાળપણ નો સાથ છે મેગી. નિયમિત તો આપડે બધા મેગી ખાતા જ હોય, પરંતુ એમાં તોડો વધારે મસાલો ને ચીઝ નાખીએ તો મજાજ અલગ છે.#MaggiMagicInMinutes #maggimagicinminute #collab #magicemasala #maggi #noodles #MaggiNoodles #2minutenoodles #tasty #spicy #tangy #snacks #cheesy #creamy #PeriPeri #periperinoodles #creamynoodles #cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
મેગી બોલ્સ (Maggi Balls recipe in gujarati)
#RDઆ રેસિપી એના માટે ખાસ છે જે રેગ્યુલર મેગી થી કંટાળી ગયા હોય.વધારે સ્પાઇસી ભી નહીં અને ટેસ્ટી. Ankita Pandit -
મેગી વેજ સૂપ (Maggi Veg Soup Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસૂપ સાથે smokey વેજિટેબલ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કર્યા છે.. Dr Chhaya Takvani -
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14332439
ટિપ્પણીઓ (6)