ક્રિમી પાલક સૂપ(Creamy Spinach Soup Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 વ્યક્તિ
  1. 2 ચમચીઘઉંનો લોટ
  2. 1 ચમચીબટર
  3. 1ઝૂડી પાલક
  4. 2ડાળી ફૂદીનો ઘરનો ઉગાડેલ
  5. 1 ટી.સ્પૂનમીઠું
  6. 1/2 ટી.સ્પૂનસૂઠ પાઉડર
  7. 1 ટી.સ્પૂનમરી પાઉડર
  8. 1 નંગતજપતુ
  9. 1/2 ટી.સ્પૂનખાંડ
  10. 3 વાટકીદૂધ
  11. જરૂર મુજબપાલક બ્લાન્ચ માટે પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક,ફુદીનાને ધોઈ લો.હવે કડાઈમાં પાણી ગરમ કરી પાલક ઉમેરી 4/5 મિનિટ બ્લાન્ચ કરી ઠંડા પાણી મા લો.

  2. 2

    હવે તરત મિક્સી જારમા લઈ લો.તેમાં ફૂદીનો,સૂઠ ઉમેરી પીસી લો.

  3. 3

    હવે કડાઈમાં બટર ગરમ કરી ઘઉંના લોટને શેકી લો.બદામી રંગ થાય એટલે દૂધ ઉમેરી સતત હલાવો.લમ્સ ન પડે એ જોવુ.

  4. 4

    હવે ઉકળે એટલે મીઠું,તજપતુ,ખાંડ,મરી પાઉડર ઉમેરી ઉકાળો.

  5. 5

    થોડું ઘટ્ટ થાય એટલે ઉતારી લો.ગરમાગરમ સર્વ કરો.તૈયાર છે પાલક નુ ક્રિમી સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes