પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_24550565
Dwarka

#GA4 #Week16 #post1 #spinach. # શિયાળામાં પાલક બહુ જ સરસ મળી રહે છે પાલક હેલ્થ માટે પણ સારી છે શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ આવે છે.

પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)

#GA4 #Week16 #post1 #spinach. # શિયાળામાં પાલક બહુ જ સરસ મળી રહે છે પાલક હેલ્થ માટે પણ સારી છે શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકો સમારેલી પાલક
  2. ૧ ચમચીબટર
  3. ૧નાનો કટકો આદુ
  4. ૧ ચમચીમરી પાઉડર
  5. ૧ચમચી લીંબુ નો રસ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. જરૂર મુજબધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને સમારી ને પાણી થી ધોઈ નાખો,

  2. 2

    એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો, અને પાલક ને તપેલી માં બાફવા મૂકો,૫ થી ૭ મિનીટ સુધી બાફો, તેમાં છીણેલું આદું નાખી દો,

  3. 3

    પછી એક ચારણીમાં કાઢી લો તેમજ ઠંડુ પાણી નાખો પછી પાલક ને મિક્સરમાં ક્રશ કરી લો, એક કડાઈ લો, પછી તેમાં બટર ઉમેરો

  4. 4

    બટર ગરમ થાય પછી પાલકનો ક્રશ ઉમેરો તેમાં મરી મીઠું અને લીંબુનો રસ ઉમેરો, બે મિનીટ સુધી ઉકળવા દો પછી એક સર્વિંગ બાઉલમાં ગરમ-ગરમ સુપ સાવ કરો સર્વ કરો તેમાં ધાણા અને લીંબુથી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_24550565
પર
Dwarka

Similar Recipes