કટલેટ ( Cutlet Recipe in Gujarati

Reshma Bhatt @Reshmacook_19994383
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને છીણી લેવું ત્યાર પછી બટાકા ને બાફી લેવું ત્યાર પછી તેને છીણી લેવું
- 2
જુવાર ના લોટ, લીલા મરચાં ની પેસ્ટ મીઠું હળદર, ખાંડ, લાલ મરચું, ગરમ મસાલો, હીંગ, બ્રેડ કરમસ
- 3
નાખી બરાબર મિક્સ કરી લો પછી ને લોટ બાંધી, કટલેટ બીબા મા શેઇપ આપી તળવુ ને કેચઅપ સાથે સર્વ કરવું આ, ગાજર ની કટલેટ ખૂબજ સરસ લાગશે
- 4
મેદા ના લોટ મા પાણી નાખી સલરી પાતળું ખીરું બનાવવું તેમાં ડીપ કરી બ્રેડ ના ભૂકા મા રગડોળી ગરમ તેલ મા તળવુને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#US વેજીટેબલ કટલેટ બાળકો ની મનપસંદ રેસીપી મા આવે....આ કટલેટ મા ઓલ વેજીટેબલ યુઝ કરી ને બાળકો ને આપ સકે Harsha Gohil -
કટલેટ (cutlet recipe in gujarati)
#સાઈડમેઇન કોર્ષ સાથે સલાડ, મરચાં ને કટલેસ મળી જાય પછી કહેવુ જ શુ....Shital Bhanushali
-
-
-
-
-
-
-
-
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
-
-
-
-
-
અવલ કટલેટ (aval cutlet recipe in gujarati)
તામિલનાડુ ની અવલ કટલેટ એકદમ સહેલી અને ઝટપટ બને છે. Mrs Viraj Prashant Vasavada -
બટાકા-કટલેટ(bataka cutlet recipe in gujarati)
#GA4Recipe 2 બટાકાની ખૂબ જ પ્રિય શાકભાજી છે. દરેકને તે ગમે છે. આજે મેં બટાકાની પોહાનું કટલેટ બનાવ્યું છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. Zarna Jariwala -
વેજ કટલેટ(veg cutlet recipe in gujarati (
ગુજરાતની ફેમસ વાનગી અને દરેક ઘરમાં બનતી તેમજ વધારે ખવાતી વાનગી છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
સાબુદાણા કટલેટ (Sabudana Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે અગિયારસનાં સાંજનાં ફરાળમાં સાબુદાણા કટલેટ બનાવી જે જોવામાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
પાલક પૌવા ની કટલેટ (Palak Pauva Cutlet Recipe In Gujarati)
#COOKPAD#COOKPADGUJRATI#COOKPADINDIA Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14344051
ટિપ્પણીઓ (3)