સાબુદાણા કટલેટ (Sabudana Cutlet Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
સાબુદાણા કટલેટ (Sabudana Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ૩-૪ વાર બરાબર ધોઈ ને ૪-૫ કલાક માટે પલાળી દો. બટાકા બાફી લો, આદુ-મરચા ક્રશ કરી લો. શીંગદાણા નો ભૂકો, કોથમીર, લીંબુ વગેરે તૈયાર રાખો. પછી બધી સામગ્રી મિક્સ કરી કટલેટ નો ડો તૈયાર કરો.
- 2
કડાઈમાં તેલ ગરમ મૂકી બધી કટલેટ મનગમતા શેપમાં વાળી પ્લેટ માં મૂકો. તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 3
આ જ રીતે બધી સાબુદાણા કટલેટ તળી લો અને ગરમાગરમ કટલેટ ને સર્વ કરો.
Similar Recipes
-
-
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે વેલેન્ટાઇન ડે ના ઉપક્રમે રેડ બીટરૂટ નો ઉપયોગ કરી હાર્ટ શેપ ની કટલેટ બનાવી.. બધા ને ખરેખર બહું જ ભાવી. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SF#RB1#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીસાંજનાં ફરાળમાં આજે સાબુદાણા ખીચડી બનાવી છે. હવે સાબુદાણા ખીચડી સ્ટ્રીટ ફુડ તરીકે ઠેર-ઠેર મળતી થઈ છે. મારા હસબન્ડ ની ફેવરિટ સાબુદાણા ખીચડી તેમની ડીમાન્ડ પર બનાવી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા કટલેસ (Sabudana Cutlet Recipe In Gujarati)
#shivસાબુદાણા વડા ઘણીવાર બનાવું. આજે મેં સાબુદાણા કટલેસ ટ્રાય કરી.ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
સાબુદાણા વડા અપ્પે પેનમાં (Sabudana Vada In Appe Pan Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીશ્રાવણ માસમાં ઉપવાસ અને ફરાળી વાનગીઓ ઘણી બનાવાય અને ખવાય. તો આજે મેં ઓછા તેલમાં થોડા હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
રોસ્ટેડ ફરાળી સાબુદાણા કટલેટ (Roasted Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub#KK રોસ્ટેડ ફરાળી સાબુદાણા કટલેટ / વડા) Sneha Patel -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#lunchbox recipeઅગિયારસનાં ફરાળમાં બનાવી.. લંચબોક્સ માં પણ ભરી અને અહીં રેસીપી શેર કરું છું. Dr. Pushpa Dixit -
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
સાબુદાણા ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKRફરાળી સાબુદાણા ખિચડી થોડી જુદી રીતે ટ્રાય કરી. છુટ્ટા દાણા અને શીંગ દાણા ના અધકચરા ભૂકા ને લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસમાં ડિનરમાં સાબુદાણા ખીચડી તો બને જ પણ કંઈક ટ્વીસ્ટ આપી ગ્રીન મસાલો કરી હરિયાળી સાબુદાણા ખીચડી બનાવી છે. Dr. Pushpa Dixit -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
-
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
ફરાળી આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે.ફરાળી આ વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#FR Vibha Mahendra Champaneri -
સાબુદાણાના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#AT#ChooseToCook આ એક એવી રેસીપી છે જે ફરાળમાં લઈ શકાય છે મારી ફેમિલીમાં સાબુદાણા બધાને બહુ ભાવે છે માટે મેં વિચાર્યું સાબુદાણા માંથી કાંઈક અલગ રેસીપી બનાવીએ..તો આજે મેં સાબુદાણાના વડા બનાવ્યા છે. Swati Parmar Rathod -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#RC4- સાબુદાણા ની ખીચડી દરેક લોકો ફરાળમાં બનાવે.. અહીં નવીન પ્રકારની ખીચડી બનાવેલ છે.. સ્વાદ માં અલગ લાગતી આ ખીચડી એક વાર જરૂર બનાવવી.. Mauli Mankad -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16806774
ટિપ્પણીઓ (5)