રોટલો (Rotlo Recipe in Gujarati)

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
Meghpur
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ જાર નો લોટ
  2. ૨૦૦ ગ્રામ બાજરા નો લોટ
  3. ૫૦૦ ગ્રામ મિક્સ શાક તુવેર વટાણા રીંગણાં ટામેટા બટેકા
  4. ચમચા તેલ વઘાર કરવા
  5. ૧ ચમચીરાઈ જીરું
  6. ૨ ચમચીમરચું પાઉડર
  7. ૧/૨હળદર
  8. ૨ વાટકીપાણી
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧/૨ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધાં મિકસ શાક ધોઈ સાફ કરી સમારી લેવા ત્યાર બાદ એક કૂકર માં તેલ મૂકી રાઈ જીરું નાખી વઘાર કરી સૂકા રૂટિન મસાલા ઉમેરી પાણી નાખી 5 સિટી કરી લેવી

  2. 2

    હવે જાર બાજરા નો લોટ એક કથરોટ માં લઈ મિક્ષ કરો

  3. 3

    ત્યાર બાદ પાણી ઉમેરી કણક તૈયાર કરો

  4. 4

    ત્યાર બાદ એક લુવો લોટ હાથ માં લઈ હથેળી દ્વારા થાબડો

  5. 5
  6. 6

    ત્યાર બાદ રોટલા ને તાવડી પર શેકવા મૂકી દેવી સહેજ ચડી જાય એટલે બીજી તરફ શેકી લેવો

  7. 7

    ગરમ રોટલા ને શાક સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
પર
Meghpur
ખાવું ખવડાવું ને મોજ થી રેવું 😍😃
વધુ વાંચો

Similar Recipes