પોન્ક વડા(Ponk vada Recipe in Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

શિયાળામાં જ ખાસ કરીને જોવામાં આવતો હોય છે એટલે અત્યારે મળીઓ એવોજ બનાવ્યું.ઘરમાં બધાને બહુ ભાવે.

પોન્ક વડા(Ponk vada Recipe in Gujarati)

શિયાળામાં જ ખાસ કરીને જોવામાં આવતો હોય છે એટલે અત્યારે મળીઓ એવોજ બનાવ્યું.ઘરમાં બધાને બહુ ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો માટે
  1. 1 કપઅધ્કચરો વાટેલો ઘઉંનો અથવાતો જુવાર નો પોન્ક
  2. 1 કપનાયલોન ગાંઠીયા નો અધકચરો ભુક્કો
  3. ચણા નો લોટ કરકરો ૩ ચમ્ચા
  4. ૧/૨ કપડુંગળી
  5. ૧/૨ કપકોથમીર
  6. ૧/૨ કપલીલું લસણ
  7. આદૂ મરચા ની પેસ્ટ ૨ ચમ્ચા
  8. ૨ ચમચીખાંડ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. પાણી જરૂર પડે તો
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક મોટા વાસણ માં તેલ સીવાય નું બધુંજ મિક્સ કરો

  2. 2

    પછી જો જરૂર પડે તોજ પાણી ઉમેરો

  3. 3

    અને હાથ માં લઈને શેઇપ આપો.બધા એક સાથે બનાવી રાખો.

  4. 4

    પછી એક લોયા માં તેલ લઈને એમાં મીડીયમ આચ ઉપર રાખીને તળો.

  5. 5

    અને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes