ચીઝ ચિપ્સ(Cheese Chips Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને છાલ ઉતારી લો પછી તેને ચપ્પુ વડે તેની ચિપ્સ કરી નાખો પછી તેને બે ત્રણ પાણી વડે ધોઈ લો પછી તેને દસ મિનિટ ઠંડા પાણીમાં પલાળી રાખો પછી તેમાંથી કાઢી અને કપડા વડે કોળી કોરી કરી લો
- 2
તેને તેલમાં તળી લો પછી બ્રાઉન કલરની તળાઈ જાય એટલે તેને ટીશ્યુ પેપર ઉપર કાઢો હવે તેના
- 3
હવે તેના ઉપર સ્વાદ અનુસાર મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ચીલી સોસ નાખીને મિક્સ કરો. હવે ચિપ્સ ઉપર ચીઝ ખમણી અને સર્વ કરો. તૈયાર છે ચીઝી ચિપ્સ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ઓનિયન રીંગ અને ચીઝ ફ્રેન્ચ ફ્રાઈસ (Cheese Onion Ring Cheese French Fries Recipe In Gujarati)
#GA4 #WEEK17છોકરાઓ માટે ચીઝની વેરાયટી niralee Shah -
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14355707
ટિપ્પણીઓ (15)