બ્રેડ પેસ્ટ્રી (Bread Pastry Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
બ્રેડ પેસ્ટ્રી (Bread Pastry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્લાઈસ બ્રેડ ની કિનારી કાપી લો દરેક બ્રેડ સ્લાઈસ ને ફુટી જ્યુસ એક ચમચી લગાવી દો.
- 2
બ્રેડ ની સ્લાઈસ પર નાઈફની મદદથી વિહીપ કીમ લગાવી એક પછી એક એમ ચાર લેર બનાવી, તેને ચારેતરફ વિહીપકીમ થી કવર કરો..
- 3
દસ મિનિટ પછી ઉપરથી તેના બે ભાગ કરી તેના ઉપર ચેરી.જામ, જામ ચોકલેટ, સિલ્વર બોલ્સ નાખી સજાવી બાળકોને બોલાવી સરપ્રાઈઝ આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
#GA4#Week17#પેસ્ટ્રીમેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે. Vk Tanna -
બ્રેડ પેસ્ટ્રી(Bread Pastry Recipe in Gujarati)
#GA4#week17મિત્રો આજે મે પહેલી વાર બ્રેડ પેસ્ટ્રી બનાવી છે જે ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
મીક્સ ફ્રૂટ પેસ્ટ્રી (Mix Fruit Pastry Recipe In Gujarati)
#GA4#Week17Mix ફ્રુટ પેસ્ટ્રી 🍒🍊🍍🥭🍎🍓 Falguni Shah -
-
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#No Oven No Bake Pastry#CookpadIndia#Cookpadgujarati#Cookpad પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે.પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે.બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે નો બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. મારાં બાળકોને ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. Komal Khatwani -
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#GA4 #Week26 #bread બટર જામ બ્રેડ તો ગમે તે સમય એ ખાય શકાય છે અને મુસાફરી માં લયે જાય છે કે છોકરાઓ ને મજા પડી જાય છે. Megha Thaker -
હેલ્ધી પેસ્ટ્રી (Healthy Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17#COOKPAD#INDIA#nikscookpadઆ પેસ્ટ્રી ને હેલ્ધી એટલે કઇ છે કેમ કે આ પેસ્ટ્રી ઓટ મીલ્સ કુકીઝ માંથી બનાવવામાં આવી છે. Nikita Gosai -
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati)
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (નો ઓવેન, નો બેક)#GA4#WEEK17#પેસ્ટ્રી (pastry)#Mycookpadrecipe40 નાના મોટા સૌ ને ભાવે એવી વાનગી, અને સરળતા થી ઘેર બની શકે, સમય ની બચત- ઓછું ખર્ચાળ અને ક્યારેય પણ ગમે ત્યારે બનાવી શકીએ. એટલે જાતે બનાવી. પ્રેરણા મન અને વિચાર. Hemaxi Buch -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
ચોકલૅટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)
#GA4#WEEK9#BREAD#ચોકલેટ પેસ્ટ્રી વીથ તુટીફ્રુટિ વ્હાઇટ પેસ્ટ્રી 😋😋 Vaishali Thaker -
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
ફ્રેશ ફ્રૂટ્સ બ્રેડ પેસ્ટ્રી(Fresh fruits bread pastry recipe in Gujarati)
#CookpadTurns4#pastry#cookpadindia#cookpadgujarati#fruits#ફ્રૂટ્સહેપી બર્થડે Cookpad !!!Cookpad ને ચોથી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન!આ અવસરે મેં ફ્રેશ ફ્રૂટ્સ અને લાદી પાવ માંથી એકદમ સોફ્ટ અને ક્રીમી પેસ્ટ્રી બનાવી છે જે બનાવવા માં ખૂબ જ સરળ છે જે કોઈ પણ કુકીંગ કે બેકિંગ સ્કિલ્સ વિના બનાવી શકાય છે. (No oven, no cooker, no Kadai). નાના મોટા સૌને ભાવે એવી આ ફ્રેશ ફ્રૂટ્સ બ્રેડ પેસ્ટ્રી જરૂર થી ટ્રાઈ કરજો। Vaibhavi Boghawala -
ચીઝ જામ બ્રેડ (Cheese Jam Bread Recipe In Gujarati)
#GA4#Week26#bread બ્રેડ ! નામ પડતા જ અલગ અલગ ડીશ આપણા માઈન્ડમાં આવે મેએકદમ સિમ્પલ જામ ચીઝ બ્રેડ રેડી કરી છે નાના બાળકોને ખૂબ જ ભાવે એકદમ અચાનક ભૂખ લાગી જાય તો આવી બનાવીને આપણે આપી શકીએ Nipa Shah -
ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
ખૂબ જ જ્ડ્પ થી બની જતી ને બાળકોની મનપસંદ વાનગી છે આ.....#GA4#Week10#cheese bhavna M -
પીનવીલ પેસ્ટ્રી સેન્ડવીચ (Pinwheel Pastry Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપીનવીલ પેસ્ટ્રી સેન્ડવીચ Ketki Dave -
પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
#GA4#WEEK17#Pastry#post2 પેસ્ટ્રી નું નામ આવે એટલે નાના મોટા સૈા ના મોંમાં પાણી આવે જ. આજે મે મારા બાળકો ની ફેવરિટ એવી પાઈનેપલ પેસ્ટ્રી બનાવી છે. Vaishali Vora -
વ્હીટ બ્રેડ સેન્ડવીચ (Wheat Bread Sandwich Recipe In Gujarati)
#CF#TC#Cookpadindia#Cookpadgujaratiવ્હીટ બ્રેડ હેલ્ધી સેન્ડવીચ Neelam Patel -
-
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
# જામફળ, 🥕 ગાજર શિયાળામાં ભરપૂર માત્રામાં મળે છે.જામફળ અને ગાજર વિટામિન નો ખજાનો છે.ઘરમાજામફળનો શરબત ફીજ માં હતો, ગાજર પણ હતી,ર- ટાઈપની બોટલ પણ હતી બધુજ હતું.મિકસ કરી નવુ પીણું તૈયાર થઈ ગયુ#GA4#week17 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
પેસ્ટ્રી(Pastry Recipe in Gujarati)
માત્ર 3 વસ્તુ થી બનતી આ પેસ્ટ્રી એકદમ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#WEEK18 Deepika Jagetiya -
ચીઝ બટર પાઈનેપલ સેન્ડવીચ(Cheese Butter Pineapple Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheese Monils_2612 -
-
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
મીન્ટ જામ બ્રેડ બટર (Mint Jam Bread Butter Recipe In Gujarati)
#CDY#cookpadguj#cookpadind ચીલડ્રન ડે ની વાત સાથે મારી બાળપણ ની વાત જોડાયેલી છે.મારી સ્કૂલ માં 14 નવેમ્બર ના એક મીઠાઈ અને રીસેષ નાસ્તો બ્રેડ બટર જામ આપવામાં આવતો ત્યારે બ્રેડ નો નાસ્તો ખૂબ નવો જ લાગતો તે સમય ની હું આતુરતા થી રાહ જોતી.આજે મારી ડોટર નો ફેવરિટ છે.આ મીન્ટજામ બ્રેડ બટર. Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14370798
ટિપ્પણીઓ (10)