વેજ.પીઝા(Veg pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ શાક ઝીણા સમારી લઈએ અને બાકીની વસ્તુઓ એકઠી કરીએ. હવે પીઝા ના રોટલા ને નોનસ્ટિક તવા પર થોડો શેકીએ.
- 2
હવે તેના ઉપર લીલી ચટણી, મેયોનીઝ અને સેઝવાન ચટણી લગાવવી.
- 3
હવે બધા જ શાકભાજી, થોડું ખમણેલુ ચીઝ, નાખી ઉપર મીઠું, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો,ઓરેગાનો છાંટી ઢાંકણ ઢાંકી થોડી વાર થવા દો જેથી નીચે થી એકદમ ક્રીશ્પી થઈ જાય.(અહીં મેં બધા જ શાકભાજી કાચા જ લીધા છે તમારે થોડા તેલમાં સાંતળી ને લેવા હોય તો પણ લઈ શકાય.)
- 4
ફરીથી ઉપર ચીઝ,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,ચાટ મસાલો છાંટી ગરમાગરમ એકદમ ચીઝી વેજ.પીઝા કટ કરી કેચઅપ સાથે સર્વ કરો. તૈયાર છે ચીઝી વેજ. પીઝા 😋😋😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીન્ટ મેયો વેજ. પીઝા (Mint Mayo Veg Pizza Recipe In Gujarati)
Recipe name :mint mayo veg pizza#GA4 #Week 22 Rita Gajjar -
ધંઊ ના પીઝા (Wheat Pizza Recipe In Gujarati)
#GA4 #Week22ધંઊ ના લોટ માંથી બનતા પીઝા હેલ્ધી હોય છે. Apeksha Parmar -
ખાખરા પિઝા(Khakhra Pizza Recipe in Gujarati)
#GA4#week17#cheese#cheesetavakhakhrapizza Sneha kitchen -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14367304
ટિપ્પણીઓ (10)