દાળ મખની(Dal Makhani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને પાણી મા સાથે...પેલા દાળ ને પાલડી લો રાતે...એટલે સરસ બફાઈ જાય
- 2
ત્યાર બાદ ડુંગળી..મરચું..ટામેટું...લીલું લસણ બધું સમારી લો બરિકી થી...અથવા તો મિક્ષર માં ગ્રેવી કરી લો તો પણ ચાલે
- 3
અને કુકર માં મિક્સ દાળ ને બાફી લો...
- 4
ત્યાર બાદ....એક કડાઈ માં તેલ મૂકી ને એમાં જીરું નાખી અને લીમડા નું વઘાર કરો અને સમારેલ બધું વસ્તુ તેલ માં વઘાર કરો....અને તેમાં એને ધીમી તાપે ચડવા દો....અને બધા મસાલાનાખો...જીરું..મીઠું..ચટણી...ગરમ મસાલો... હળદર...
- 5
આ ગ્રેવી ચડી ગયા બાદ એમાં....દાળ નાખી દો......અને ધીમી તાપે એને ચડવા દો....
- 6
અને ત્યાર બાદ આ દાળ માં ધાનાભાજી નાખી દો અને ૫ મિનિટ ચડવા દો અને જીરા રાયસ સાથે સર્વ કરો....
- 7
ત્યાર છે તમારી મિક્સ દાળ મખની.......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પૌષ્ટીક અને બધા ની ફેવરીટ.#GA4#Week17#dalmakhani Bindi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ મખની(Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમસાલેદાર માખણ અને રોટલી સાથે સર્વ કરવું Kapila Prajapati -
-
મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
#GA4#week17#cookpadindia#COOKPADGUJRATI# green whole moong#post:8 सोनल जयेश सुथार -
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #week17આ એક હેલ્ધી ડાયટ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને રોટલી અને ભાત સાથે ખવાય છે himanshukiran joshi -
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dal Makhaniદાલ મખની ખાવા ની બહુ મજા પડે છે.નાના મોટા સહુ લોકો ને આ ભાવે છે.Komal Pandya
-
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14388946
ટિપ્પણીઓ