ચીઝ ચીલી બ્રેડ સ્ટીક (Cheese Chilly Bread Stick Recipe In Gujarati)

Girihetfashion GD @cook_17980899
ચીઝ ચીલી બ્રેડ સ્ટીક (Cheese Chilly Bread Stick Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હું લઇ આવી છું મસ્ત યમમી ચીઝ ચીલી બ્રેડ સ્ટીક એ પણ ફક્ત ૫ જ વસ્તુ થી બનતી અને ઝટપટ ફક્ત 30 જ મિનિટ માં તૈયાર થતી ચિઝી 😋 વાનગી. એક બાઉલ માં બટર, કોથમીર અને લીલાં મરચાં મિક્સ કરી ચીલી બટર તૈયાર કરો. ચીઝ તમે તમને જે મળે તે વાપરી શકો છો મેં અહીં અમુલ મોજરેલા ડાઈસ ચીઝ વાપરી છે તમે પ્રોસેસ્ડ ચીઝ ખમણી ને વાપરી શકો. છો
- 2
હવે બ્રેડ પર ચીલી બટર લગાવી ઉપર ચીઝ નાંખી ને બીજું બ્રેડ મૂકી ને ગ્રીલ કરો. હવે તેને સ્ટીક માં કટ કરી ગરમ ગરમ સર્વ કરો રાહ ની જોતાં નઈ તો તમારા માટે બચશે જ નઈ. 😋😋😋😋😋
- 3
જલ્દી જલ્દી આવી જાઓ. 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
-
-
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક (Jain Italian Cheese Stuffed Bread Stick Recipe In Gujarati)
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક હવે ઓવન વગર પણ બનાવી શકાય છે.આ ડીલીસીયસ બ્રેડ સ્ટીક એ કડાઈ અથવા નોનસ્ટીક પેન માં આપણે બનાવી શકીએ છીએ. જેના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#GA4#Week5 Nidhi Sanghvi -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
ચીઝ ચીલી સેન્ડવીચ(Cheese Chilli Sandwich recipe in Gujarati)
#GA4#week13#chilly ચીઝ ચીલ્લી એ મોટા ભાગે બધા ની ફેવરિટ સેન્ડવીચ છે જે ખૂબ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે જે સ્વાદ માં પણ ખૂબ લાજવાબ બને છેઆમ પણ શિયાળા ની ઋતુ માં થોડું સ્પાઈસી વધુ ભાવે તો આજે ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે. Darshna Mavadiya -
-
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
-
-
-
ગાર્લીક બટર બ્રેડ સ્ટીક (Garlic Butter Bread Stick Recipe In Gujarati)
#GA4#Week26 Tejal Vijay Thakkar -
-
ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Chilly Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week20# ગાર્લિક બ્રેડ Nidhi Jay Vinda -
-
ચીઝ ચીલી સેન્ડવીચ(cheese chilly sandwich recipe in Gujarati)
#GA4#week10આજે મેં ચીઝ ચીલી સેન્ડવીચ બનાવી છે જે ઝડપથી તો બને છે જ પન સ્વાદિષ્ટ પણ બને છે Dipal Parmar -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીક (Chili Garlic Bread Stick Recipe In Gujarati)
#GA4#Week24#garlicઆજે મે ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીક બનાવ્યા છે,જે ખુબ જ ઓછા સમય મા અને જલદીથી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ જ સરસ લાગે છે,તો તમે પણ ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
-
-
-
-
-
-
-
-
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14393595
ટિપ્પણીઓ (5)