ચીક્કી (Chikki Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#GA4
#Week 18
તલ ની ચીકી

ચીક્કી (Chikki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week 18
તલ ની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦/૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ વાટકીતલ
  2. ૧ વાટકીગોળ
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦/૨૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા એક કડાઈમાં અથવા તપેલામાં તલને ધીમા ગેસ પર 5થી 7 મિનિટ શેકી લેવા તેમાં અવાજ આવશે વધારે શેકવા ન દેવા.

  2. 2

    તલ શેકાઈ જાય એટલે તેનો કલર બદલી જશે અવાજ આવે શે આપણા તલ શેકાઈ ગયા બાદ ગેસ બંધ કરી દેવો.

  3. 3

    હવે તલ બીજા વાસણમાં કાઢી અને તેજ કડાઈમાં એક ચમચી ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં ગોળ ગરમ કરવો.

  4. 4

    ગોળ ગરમ કરવામાં પણ આઠથી દસ મીનીટ જેવો સમય લાગશે અને ગોળનો કલર પણ બદલી જશે એક વાટકામાં ગોળ ના પાયા નું એક ટીપું નાખો અવાજ આવે તો આપણો પાયો રેડી થઈ ગયો.

  5. 5

    ત્યાર બાદ તેમાં તલ ઉમેરી અને હલાવો અને ગેસ બંધ કરી દેવો પ્લેટફોર્મ પર પાથરો અને વેલણથી વણી લેવું.થાળી માં કે પાટલા પર પણ વળી શકાય.

  6. 6

    તો થઈ ગઈ છે તૈયાર આપડી તલ ની ચીકી તે ખાવા ની ખૂબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes