શીંગ ની ચીક્કી

K. A. Jodia
K. A. Jodia @cook_26388289

#GA4#Week-18

શીંગ ની ચીક્કી

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4#Week-18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2વાટકી શીંગ
  2. 1 વાટકીગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી લો.....

  2. 2

    ત્યારબાદ ગેસ ચાલુ કરી તેમાં એક ચમચી ઘી નાખો, પછી ગોળ નાખો.....

  3. 3

    જ્યાં સુધી ગોળ ની પાઈ ન બની જાય ત્યાંસુધી ધીમા તાપે ચલાવતા રહેવું,જયારે ગોળ દાંતે ચોંટે નહીં ત્યારે સમજવું કે પાઈ ત્યાર છે.....

  4. 4

    પછી તેમાં શીંગદાણા નાખી બરાબર હલાવી ને પાટલા પર નાખી વણી ને સરખા કટર થી કટકા કરવા....

  5. 5

    પછી તેને સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

Similar Recipes