અડદિયા (Adadiya Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ અડદ નો કરકરો લોટ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૪૦૦ ગ્રામ ઘી
  4. ૧ કપદૂધ
  5. ચમચો ગુંદ
  6. ૧ ચમચીગંઠોડા પાઉડર
  7. ૨ ચમચીસૂંઠ પાઉડર
  8. કાજુ
  9. બદામ
  10. ૧ ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક પેન માં દૂધ અને ૧ ચમચો ઘી મૂકી ગરમ કરો. ઉકળે એટલે અડદ ના લોટ માં ઉમેરી હલાવી અને ચાળી લો.ઘઉં ચાળવા ની ચારણી માં લોટ ચાડવો જે થી સરસ કણી પડે

  2. 2

    પેન માં ઘી ગરમ મુકો એમાં જે આપડે લોટ ચડ્યો છે એ ઉમેરી અને લોટ ને લાઈટ બ્રાઉન શેકવાનો છે. લોટ એકદમ શેકવામાં હળવો થઈ જશે.

  3. 3

    લોટ શેકાય જાય એટલે ગેસ બંધ કરી એમાં ગુંદ ઉમેરી અને હલાવું જેથી ગુંદ ફૂલી જાય પછી એમાં સૂંઢ પાઉડર, ગંઠોડા પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરી અને હલાવી લો.

  4. 4

    એક પેન માં ખાંડ ઉમેરો અને એ ડૂબે એટલું પાણી ઉમેરી અને ખાંડ ઓગાળી જાય અને ૨ ઉભરા આવે એટલે ગૅસ બંધ કરી લોટ માં ચાસણી ઉમેરી અને હલાવી લો. પછી વાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes