ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Trupti Ketan Nasit
Trupti Ketan Nasit @foodies_111

#LO
#LEFTOVER RECIPE
#cookpadgujarati
#cookpadindia
#sweetlover
ગુલાબ જાંબુ એટલે નાના-મોટા બધાના મનપસંદ... સ્વીટ ડિશ નું નામ આવે એટલે પહેલા સ્થાને ગુલાબ જાંબુ જ હોય અને હવે આ સ્વીટ ડિશ બનાવવાની સરળ રીત લેફ્ટ ઓવર બ્રેડ માંથી ફટાફટ કેવી રીતે બને છે એ રેસીપી તમારી સાથે શેર કરું છું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ થી ‌૬ નંગ બ્રેડ
  2. દુધ જરૂર મુજબ
  3. તેલ તળવા માટે
  4. ૧ બાઉલખાંડ
  5. ૫૦૦ મિ.લીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૫ થી ૬ બ્રેડ લઈને તેના કટકા કરી મિક્સરમાં ક્રશ કરી લેવી. ક્રશ કરેલા બ્રેડમાં દૂધ નાખી એકદમ સોફ્ટ લોટ બાંધી લેવો અને ત્યારબાદ તેના બોલ વાળી તેલમાં કે ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા..
    ત્યારબાદ એક તપેલીમાં ખાંડ અને પાણી લઈ ચાસણી તૈયાર કરવી ચાસણી થઈ જાય એટલે તળેલા ગુલાબ જાંબુ એ ચાસણી મા નાખવા.. તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ..

  2. 2

    જે લોકો ઈલાયચી પસંદ કરે છે એ લોકો ઈલાયચી એડ કરી શકે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Ketan Nasit
Trupti Ketan Nasit @foodies_111
પર

Similar Recipes