સીંગ ચીકી (Sing Chiki Recipe In Gujarati)

Vidhi
Vidhi @cook_27862680

#GA4 #week18 #sing chiki શિયાળા માં ને ખાસ સંક્રાંત ના તહેવારમાં ખૂબ પ્રચલિત સીગ ચીકી નાના તથા મોટા સૌ ને પસંદ હોય છે .

સીંગ ચીકી (Sing Chiki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #week18 #sing chiki શિયાળા માં ને ખાસ સંક્રાંત ના તહેવારમાં ખૂબ પ્રચલિત સીગ ચીકી નાના તથા મોટા સૌ ને પસંદ હોય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧૫૦ ગ્રામ સીંગ દાણા
  2. ૧૫૦ ગ્રામ ગોળ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સીંગ દાણા ને એક કડાઈ માં સેકી લો.

  2. 2

    સીંગ દાણા સેકાઈ જાય ત્યાર બાદ થોડા ઠંડા પડે એટલે તેના ફોતરા ઉતરી લો. અને કડાઈ માં ગોળ ગરમ કરવા મૂકો.

  3. 3

    ગોળ ની પાય બરાબર બની જાય પછી તેમાં સીંગ દાણા ઉમેરો. મિક્સ કરી ઘી થી ગ્રીસ કરેલા પાટલા પર મિશ્રણ લઈ વેલણ ની મદદ થી પાતળું લેયર બનાવો.

  4. 4

    તેમાં કાપા પાડી તેને ૮-૧૦ મિનિટ માટે સેટ થવા દો ત્યાર બાદ પીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi
Vidhi @cook_27862680
પર

Similar Recipes