સિઝલર (Sizzler Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાઈસ બનાવવા માટે નોન સ્ટીક પેન માં 2 ચમચી બટર મૂકી મકાઈ બે મિનીટ સાંતળો ત્યારબાદ તેમાં રસ ઉમેરી મીઠું અને પાણી ઉમેરી લાઈફ છુટ્ટો રંધાઈ જાય ત્યાં સુધી થવા દો
- 2
ત્યારબાદ બાર્બી ક્યુ સોસ બનાવવા માટે એક લોયામાં ૨ ચમચી બટર મૂકી તેમાં ગોળ વિનેગર સોયા સોસ ટોમેટો કેચપ મરી પાઉડર મીઠું સ્વાદાનુસાર નાંખી બરાબર હલાવો અને સોસ ઘાટો થાય ત્યાં સુધી રહેવા દો
- 3
ત્યારબાદ વેજીટેબલ બનાવવા માટે એક પેનમાં બટર મૂકી તેમાં બધા વેજીટેબલ ઉમેરી મરી પાઉડર મીઠું નાખી પાંચ મિનિટ કુક થવા દો
- 4
ત્યારબાદ ટીક્કી બનાવવા માટે બટાકા બાફી લો ત્યારબાદ તેમાં વટાણા ત્યારબાદ તેમાં વટાણા ગાજર છીણેલું લીલા મરચાની પેસ્ટ શેકેલું જીરું ચાટ મસાલો અને મીઠું નાખી ટીકીટ અપાવી દો ત્યારબાદ બ્રેડ ક્રમ્સ રગ દોડીને બદામી રંગની તળી લો
- 5
ત્યારબાદ એક કડાઈમાં ગરમ તેલ મૂકી french fries તળી લો ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કોબીના પાન મૂકી એક બાજુ conrise મિક્સ વેજીટેબલ ફ્રેન્ચ ફ્રાઈસ અને ટીકી મૂકી ઉપર ઉપરથી બાર્બિક્યૂ સોસ ઉમેરી પ્લેટીંગ કરો ત્યારબાદ ગરમ તવી માં બટર મૂકી ફ્લેવર આપો હવે આપણો ગરમ ગરમ ટેસ્ટી સીઝલર તૈયાર છે
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
#GA4#WEEK18#SIZZLERએકદમ હેલ્ધી ડિશ Preity Dodia -
-
એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK18#SIZZLER#COOKPADGUJRATI#COOKPADINDIA#MRC એક જ ક્યુઝીન ની જુદી-જુદી વાનગીઓ ને એક સાથે એક જ ગરમ પ્લેટ ઉપર સર્વ કરવામાં આવે એટલે સિઝલર. અહીં મેં એક્ઝોટિક ઇટાલિયન સિઝલર તૈયાર કરેલ છે જેમાં ટેન્ગી રેડ સોસ માં વ્હિટ સ્પીનચ પાસ્તા, ચીઝી વ્હાઈટ સોસમાં મેક્રોની, ઇટાલિયન ફ્લેવર ફ્રેન્ચ ફ્રાઈસ, ચીઝ પેટ્ટી, હબૅસ્ બ્રેડ, મેયોનીઝ વગેરે ને તૈયાર કરી ને ગરમાગરમ સીઝલર પ્લેટ પર સર્વ કર્યા છે. આ વાનગી એકદમ ટેન્ગી, ક્રીમી, ક્રનચી એમ અલગ અલગ વિવિધતા ભરી છે. Shweta Shah -
-
વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindia#cookpadgujrati#homemad#cuisinefood Keshma Raichura -
-
પનીર શશલિક સિઝલર વીથ મખની સોસૅ(paneer shashlik sizzler Recipe in Gujarati)
#GA4#Week18#Sizzler Hiral A Panchal -
વેજી. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#vegi.sizlar. આ વેજિ.સિઝલર ખૂબ જ યમી હોય છે.અને વેજિટેબલ નો ઉપયોગ થાય છે તો બાળકો માટે ટે હેલ્થી હોય છે... Dhara Jani -
-
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
જૈન વેજિટેબલ સિઝલર (Jain Vegetable Sizzler Recipe In Gujarati)
#KS4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
વેજ. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#wintercookingchallange#cookpad#cookpadgujrati Bhavisha Manvar -
-
ઇટાલિયન સિઝલર(Italian Sizzler Recipe in Gujarati)
સિઝલર નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય. સીઝલર એ મોસ્ટ ઓફ્લી બધા ને ભાવતું જ હોય છે. એક સાથે પાસ્તા,ફ્રાઈસ,રાઈસ વગેરે એક જ ડિશ માં આવી જાય અને ગરમાં ગરમ સર્વ કરવા માં આવે એ સિઝલર.મે સિઝલર ઘરે પેલી વાર j બનાવ્યું છે આમ તો રેસ્ટોરન્ટ નું ખાધું છે પણ ઘરે બનાવેલું સીઝલાર રેસ્ટોરન્ટ કરતા પણ સારું બન્યું તું જેની રેસીપી હું અહી મુકું છું.#GA4#week18#frenchbeans#sizzler Darshna Mavadiya -
-
-
ચીલી પનીર પેરી પેરી સિઝલર (Chilli Paneer Peri Peri Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#sizzlerપનીર અને પેરી પેરી મસાલા સાથેના કોમીનેશનથી બનતું આ સિઝલર ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે અને તે થોડું સ્પાયસી બને છે. Niral Sindhavad -
-
-
-
વેજ સિઝલર (Veg Sizzler Recipe In Gujarati)
#WE3 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી અલગ-અલગ વાનગી બનાવવામાં સરળતા રહે છે અહીંયા મેં વેજ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે જેમાં વેજીટેબલ નાખીને બનાવેલું હોવાથી બાળકોને આપણે એ બહાને શાકભાજી ખવડાવી શકીએ છે અને પાસ્તા તો બાળકોના પ્રિય હોય છે તેથી મેં અહીંયા આ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કરીને બનાવ્યા છે તો ચાલો બનાવીએ વેજ સિઝલર Ankita Solanki -
-
-
-
પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
#KS4#CookpadGujarati#Cookpadindia Amee Shaherawala -
-
More Recipes
ટિપ્પણીઓ (26)