તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તલ ને એક પેન માં ૧૦ મિનિટ શેકી લો
- 2
હવે તલ શેકાય એટલે એક પેન માં ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ને પાયો તૈયાર કરો
- 3
પાયા માં કલર બદલાય ત્યારે તલ નાખી દો અને સરસ રીતે મિક્સ કરવો
- 4
હવે એક થાળી માં ઘી લગાડવું અને તૈયાર તલ નું મિશ્રણ નાખી ને સરસ રીતે વાટકી થી ફેલાવી દેવું
- 5
૧૦ મિનિટ પછી ચીકી માં કાપા પાડવા તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની તલ ની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391711
ટિપ્પણીઓ (2)