મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
#SFR
#SJR
#cookpadgujarati
#સ્નેક્સ
રાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.
મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે.
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#SFR
#SJR
#cookpadgujarati
#સ્નેક્સ
રાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.
મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ચાળી લેવું. ત્યારબાદ તેમાં બધા મસાલા મેથી પાઉડર અને મોણ માટે તેલ એડ કરી બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી કરી રેડતા જઈ કઠણ લોટ બાંધી લેવો. 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપવો.
- 2
હવે લોટને ફરી મસળીને એકસરખા લૂઆ બનાવી લેવા અને પૂરી વણવી.
- 3
હવે પૂરીને તળવા માટે તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ પર બધી પૂરી તળી લેવી. તો તૈયાર છે મેથી મસાલા પૂરી.
Similar Recipes
-
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiકડક પૂરી બનાવવા માટે આજ મેં નવી ટ્રીક અજમાવી છે. જેનાથી પૂરી એકદમ કડક,ક્રિસ્પી અને પાતળી બને છે. આ પૂરી એકલી પણ ખાઈએ તો મજા આવે એવી છે તેમજ ચા સાથે તો ખૂબ જ મજા આવે. Ankita Tank Parmar -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiવરસાદની ઋતુમાં ગરમ ગરમ ચા સાથે ગરમ ગરમ પૂરી ખાવાની મજા આવે છે. તેથી મેં આજે મેથી ની ચુકવણી કરી હતી તેનો પાઉડર બનાવી એ પાવડરના ઉપયોગથી મેથી મસાલા પૂરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Tank Parmar -
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
#SFR#SJR#masalalochapoori#puri#cookpadgujarati Mamta Pandya -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે દુધ સાથે મસાલા પૂરી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝન માં બહાર જવા નું ઓછું થાય.. ઘરે બેઠાં ફિલ્મ કે વેબ સીરીઝ જોતાં, બાળકો ને ભણતા કે ભણાવતા ભૂખ લાગે તો આવી કડક મેથી મસાલા પૂરી બનાવી રાખો તો ચા સાથે ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
મેથી મસાલા પરાઠા(Methi Masala Paratha Recipe In Gujarati)
થેપલા અને પરોઠા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ બને જ .આજે લંચમાં છોલે ચણા મસાલા અને સાથે મેથી મસાલા પરાઠા બનાવ્યા. Sonal Modha -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
ગુજરાતી ની પ્રિય પૂરી જે વિવિધ હોઈ છે ઋતુઓ પ્રમાણેમારાં ઘર ની પ્રિય પૂરી વરસાદ મા એટલે મેથી પૂરી l Ami Sheth Patel -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
કસૂરી મેથી મસાલા પૂરી(Kasuri methi masala Puri recipe in Gujarati)
#SD#RB8ઉનાળામાં બધા જલદીથી બની જાય તેવી રસોઈ કરવાનું પસંદ કરે છે. મેં આજે કસૂરી મેથી મસાલા પૂરી બનાવી જે જલ્દી બની જાય છે અને કેરીના રસ સાથે અને સવારના નાસ્તામાં ચા સાથે પણ ખાવાની મજા આવે છે. Hetal Vithlani -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
મેથી ની ભાજી નાખી પૂરી ચા કોફી કે સોસ સાથે ખાઇ શકાય ... Jayshree Soni -
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
ખીર - પૂરી કે રસ-પૂરીનું નામ પડે ત્યારે યાદ આવતી પૂરી.. ચા સાથે અથાણા સાથે કે બહારગામ જતી વખતે લઈ જવાતી મસાલા પૂરી. Dr. Pushpa Dixit -
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ગરમાગરમ મસાલા પૂરી અને ચા ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
મસાલા ફુદીના પૂરી (Masala Pudina Poori Recipe In Gujarati)
મસાલા પૂરી સ્વાદ માં ખુબ સરસ લાગે છે. જે ચા,અથાણાં શાક, દહીં સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
મસાલા મેથી પૂરી(Masala Methi Poori Recipe in Gujarati)
#GA4#week9#puriગુજરાતી ઓ ના ઘરે નાસ્તા માં મસાલા પૂરી અચુક હોય જ છે.આડા્ય પૂરી હોવા થી લાંબો સમય સાંચવી શકાય છે,અને બહાર ટા્વેલીંગ કે નાસ્તા ના ડબ્બા માં પણ અપાય છે. Kinjalkeyurshah -
પૂરી (Poori Recipe in Gujarati)
#week9#GA4#પૂરી( મેથી ની પૂરી) શિયાળો આવે એટલે મેથી ની ભાજી જોઈ ખુશ થઈ જવાય છે .ઘણા ને મેથીની ભાજી કડવી લાગે છે પણ ગુણકારી પણ એટલી જ છે. તેની પૂરી બનાવ્યે તો જરા પણ કડવી લાગતી નથી.ચા સાથે તો જોરદાર લાગે છે.તો ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#Tipsમસાલા પૂરી માં ૨ ચમચી રવો નાખવાથી પૂરી ફુલી ફુલી અને ક્રિસ્પી થાય છે અને પૂરીને થોડા ટાઈમ માટે રહેવા દઈએ તો પણ તે ફુલેલી જ રહે છે આ મસાલા પૂરી ચા કોફી દૂધ દરેક સાથે સારી લાગે છે ને વધારે તો નાસ્તામાં તેનો ઉપયોગ વધારે થાય છે Jayshree Doshi -
મેથી મસાલા પૂરી (Methi Masala Puri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ3, #દિવાળીસ્પેશીયલનાસ્તામેથી મસાલા પૂરી, સ્વાદિષ્ટ અને ક્રીસ્પી, બનાવવા માં પણ સરળ છે, ચાલો આપણે બનાવીએ.. Manisha Sampat -
મસાલા પૂરી(Masala poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26મસાલા પૂરી ઝડપ થી બની જતી વાનગી છે અને ઉપરાંત સ્વાદિષ્ટ પણ ખરી. આ પૂરી ને ચા કે કોઈ પણ શાક સાથે લઈ શકાય. શ્રીખંડ - પૂરી, પૂરી - ભાજી, રસ - પૂરી, ખીર - પૂરી આવા ઘણા પૂરી સાથે ના કોમ્બિનેશન લોકો ને પસંદ આવે છે. Shraddha Patel -
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakri Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR4 : મેથી મસાલા ભાખરીરાતના જમવાના માં દરેક ના ઘરમા લગભગ ભાખરી થેપલા પરોઠા પૂરી બનતુ હોય છે . એની સાથે દૂધ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મેથી મસાલા ભાખરી બનાવી જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)
#GA4#week19#post1#methiઘઉના લોટની મેથી નાખી બનાવેલી પૂરી બહુ જ સરસ બને છે, ૧૫ દીવસ સુધી સારી રહે છે, ચા સાથે બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#RC1#yellow#Weekend રેસીપીરવિવાર હોય એટલે સવારે ફાફડા ખમણ અને લોચો અથવા તો પછી મસાલા પૂરી બધાની ફેવરિટ હોય છે મસાલા પૂરી બનાવી છે Kalpana Mavani -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
મેથી પૂરી(Methi poori Recipe in Gujarati)
મેથી પૂરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અને સામાન્ય રીતે નાસ્તામાં ચા સાથે લેવાય છે # GA4 # અઠવાડિયું # મેડા # મેથીપુરી#GA4#week9#maida DrRutvi Punjani -
-
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
મેથી મસાલા મઠરી - કડક પૂરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસિપી #મઠરી #કડક_પુરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallangeમઠરી પણ દિવાળી નાસ્તા માં ઘરે ઘરે બનતી હોય છે. મેં અહીં ઘઉં નોલોટ ને બેસન મીક્સ કરી મેથી નાખી મસાલા મઠરી બનાવી છે. આવો , સ્વાદિષ્ટ કડક પૂરી બનાવીએ. Manisha Sampat -
-
કસુરી મેથી પૂરી (Kasuri Methi Puri Recipe In Gujarati)
#SFR રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ આઠમ માં મજા માણો. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16445749
ટિપ્પણીઓ