વીંટર સલાડ ( Winter Salad Recipe in Gujarati

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Mai Se m Meena Se Na Saki Se...
Na Paimane Se....
Dil ❤ Bahekta Hai Mera...
Ye Purpali💜 Salad Kha Jane Se
આપકો ખા જાને સે....
યે સલાડ કો ખા જાને સે...
શિયાળામાં સલાડ ખાવા ની મઝા જ કાંઇક જુદી છે.... એમાં ય મસ્ત પરપલ કોબી
મલી જાય એટલે મૌજા હી મૌજા

વીંટર સલાડ ( Winter Salad Recipe in Gujarati

Mai Se m Meena Se Na Saki Se...
Na Paimane Se....
Dil ❤ Bahekta Hai Mera...
Ye Purpali💜 Salad Kha Jane Se
આપકો ખા જાને સે....
યે સલાડ કો ખા જાને સે...
શિયાળામાં સલાડ ખાવા ની મઝા જ કાંઇક જુદી છે.... એમાં ય મસ્ત પરપલ કોબી
મલી જાય એટલે મૌજા હી મૌજા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બધું જ કાપેલું હોય તો ૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. અખરોટ ના ટૂકડા
  2. નાનું ટામેટુ ઝીણું સમારેલું
  3. ૫ નંગસ્લાઇસ ગ્રીન ઓલીવ
  4. 5 નંગસ્લાઇસ બ્લેક ઓલીવ
  5. ૧|૨ ગાજર છીણેલું
  6. ૧ટેબલ ચમચી ગ્રીન કેપ્સીકમ ઝીણાં સમારેલા
  7. ૧ટેબલ ચમચી પરપલ કોબી ઝીણી સમારેલી
  8. પરપલ કોબી ના પાન
  9. ૧|૨ લીંબુ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૧ટી ચમચી ચાટ મસાલો
  12. ૧|૨ ટી ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

બધું જ કાપેલું હોય તો ૫ મિનિટ
  1. 1

    ૧ બાઉલમાં બધી જ સમારેલી સબ્જી, અખરોટ, લીંબુ નો રસ અને મસાલા નાંખી ને મીક્ષ કરો

  2. 2

    પરપલ કોબી ના ર પત્તા થી ૧ બાઉલ બનાવી એમાં સલાડ કાઢી ને પ્રેમ થી આરોગો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (39)

ZMA
ZMA @zesty5
And absolutely delicious. Also the song is a lovely one. 👌And dil bahekta hai mera, aapke laajawaab khane se. 😋😍
(સંપાદિત)

Similar Recipes